ભરુચ તાલુકાનાં થામ રઝા મેમોરીયલ હાઈસ્કુલ અને દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ ખાતે પ્રજાસત્તાક પર્વની આન બાણ અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શુક્રવારના રોજ, ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે થામના દારૂલ ઉલૂમ મોઈનુલ ઇસ્લામ ના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ […]
Year: 2024
ભરૂચ એલસીબી પોલીસના પીએસઆઈ. આર કે. ટોરાણી તેમજ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે,એક ઈસમ વાલિયા ચોકડી બાજુ શંકાસ્પદ રીક્ષા સસ્તામાં વેચવા ફરી રહ્યો હતો.આ માહિતીના આધારે ટીમે વાલિયા ચોકડી પાસેથી વોચ ગોઠવી રીક્ષા સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા ભડકોદ્રા ગામ […]
ગુનાહિત કાવતરું રચીને બંબુસરના રિક્ષા ચાલક ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડનાર આરોપીઓને ભરૂચ કોર્ટે કોર્ટમાં હાજર રહેવા સિવાય ભરૂચ શહેરની અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશબંધી ફરમાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગત તારીખ તારીખ ૧૦/૧૦/૨૦૨૩ ના રોજ ભરૂચ તાલુકાના બંબુસર ગામના રિક્ષા ચાલક સઈદ સુલેમાન પટેલ […]
ભરૂચ: જિલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI પ્રદીપ મોંઘેનું બીજીવાર રાષ્ટ્રપતિ એવોર્ડથી બહુમાન કરવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે. વિગતો મુજબ ગુજરાત પોલીસના 17 […]
ગુનાહિત કાવતરું રચીને બંબુસરના રિક્ષા ચાલક ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડનાર આરોપીઓને ભરૂચ શહેર અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશબંધી ફરમાવતી ભરૂચ કોર્ટ તારીખ 10-10-2023 ના રોજ બંબુસર ગામના રિક્ષા ચાલક સઈદ સુલેમાન પટેલ ઉપર નબીપુર ચોકડી ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી સદર બનાવ […]
અંકલેશ્વરમાં ફરી જુનાકાંસિયા ગામે દીપડા એ ગાયના તબેલાં પર હૂમલો કરતાં એક ગાયનું મોત થયું છે જયારે બીજી એક ઘાયલ થઇ છે. ઘટના બાદ પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળીરહયો છે. આ વિસ્તારમાંછેલ્લા ઘણા સમયથીદિપડાઓની હાજરીથી લોકોમાં ભય ફેલાયેલો છે. થોડા સમયપહેલાં એક દિપડો પાંજરેપુરાતાં લોકોએ હાશકારો લીધોહતો પણ […]
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બી.ટી. ગોહિલ દ્વારા સંગઠિત ટોળકી રચી ગુનાઓને અંજામ આપતા દાહોદના ગરબાડાના અંબાલી ગામના ભરત ભાદરસિંગ પલાસ, આમલી ગામના લાલો ઉર્ફે લાલ ઉર્ફે સુભાષ ખુમસિંગ પલાસ, છપર ઉર્ફે છપરિયો હરુભાઈ પલાસ, બીલીયા ગામના રામસિંગ ઉર્ફે રાયસંગ મડિયા ઉર્ફે મળિયાભાઈ મોહનીયા, છરછોડાના રાજુ સવસિંગ બારીયા, આમલીનો કાજુ માવસિંગ […]
આણંદ જિલ્લા પંચાયતની 2024માં પ્રથમ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલ અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં એજન્ડાના 15 કામો બહુમતીના જોર મજૂર કરવામાં આવ્યાં હતા. જ્યારે વિરોધ પક્ષના નેતા નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર વિકાસના કામો છેલ્લા કેટલાય સમયથી અટકી પડયા છે. ત્યારે વિકાસના કામો અટકાવનાર […]
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબહેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્ષન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ 26 […]
ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ ,સંચાલિત ઉમ્મીદ એકેડેમી દ્વારાસતત ત્રીજા વર્ષે સ્પોર્ટ્સ -ડેની સુજાન રેસીડેન્સી ખાતે ઉજવણી કરવામાં આવી.જેમાં નર્સરી, જુનિયર કે. જી., સિનિયર કે. જી. નાં ભુલકાઓ દ્વારા વિવિધ રમતોમાં ભાગ લઇ ઉત્સાહ પૂર્વક સ્પોર્ટ્સ -ડેની ઉજવણી કરવા માં આવી હતી.સ્પોર્ટ્સ ડે નિમિત્તે મુખ્ય મહેમાન માં હાજી મોઇન ભાઈ ચકલાસી વારા, […]