ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા આર્ટ ઓફ લિવિંગ (ભરૂચ) તથા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત […]
Year: 2024
ભરૂચના નવા સરદાર બ્રિજ ઉપર આયસર ટેમ્પા ચાલકે આગળ ચાલતા ટેન્કરને અડફેટે લીધા બાદ રેલિંગમાં વાહન ઘૂસીને લટકી જતા જીવ બચાવવા નદીમાં કૂદકો માર્યો હતો. નદીના પટમાં પટકાતા તેનું મોત નિપજ્યું હતું. નવા સરદાર બ્રિજ પરથી શનિવારે રાતે પાલનપુરથી પોતાના ટેન્કર નંબર MH 25 AJ 0972 માં પામોલિન તેલ ભરી […]
વાગરાના ઉમેર પાર્ક સ્થિત શાઇન ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. બૉલીવુડ એક્ટર નઈમ મલીકએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. આજરોજ ભારત દેશના ૭૫માં પ્રજાસત્તાક દિનની દરેક જગ્યાએ પરંપરાગત હર્ષોલ્લાશથી ઉજવણી થઇ રહી છે, ભારત દેશ, […]
ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં ભારતીય ટેનિસ ફેન્સ માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ ભારતીય ખેલાડી રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યૂ એબ્ડેન સાથે મળીને પુરુષ ડબલ્સનો પુરસ્કાર જીતી લીધો છે. 27 જાન્યુઆરીએ મેલબર્ન પાર્કમાં રમાયેલી ફાઈનલ મેચમાં બીજા ક્રમાંકિત રોહન-એબ્ડેનની જોડીએ ઇટાલીના સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીને 7-6 (0), […]
મિલ્કસિટી આણંદ ખાતે જાણીતી શિક્ષણ સંસ્થા મોટા મદ્રસા જામેઆ અરબીયા તાલીમુલ ઇસ્લામ, આણંદ દ્રારા સંચાલિત મદ્રસા હાઈસ્કૂલમાં 75 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી આન,બાન અને શાનથી કરવામા આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સંસ્થાના પ્રમુખ વહોરા મુહંમદ અફઝલ મૌલાના મેન્સન સાહેબ, મુખ્ય મહેમાન તરીકે વહોરા હાજી અબ્દુલ રશીદ કાજલ સાહેબ, […]
મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા 26 મી જાન્યુઆરી નાં પ્રજાસત્તાક દિને હિંદવી સ્વરાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શ્રી છત્રપતિ શિવાજીની મહારાજ ની અશ્વરુઢ પ્રતિમા નું ભૂમિ પૂજન અંકલેશ્વર જી આય ડી સી ખાતે ટ્રાયએન્ગયુલર આઇલેન્ડ જળદર્શન ત્રણ રસ્તા જોગર્સ પાર્ક પાસે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ભૂમિપૂજન ખાતમુરત […]
આજરોજ અમન વિદ્યાલય કણજરી માં મુખ્ય મેહમાન બોમ્બે કાંદિવલી કોલેજ ના વિદ્વાન પ્રોફેસર જનાબ હાજી કાકા (હાલ આણંદ ) સિરાજ કાકા (દૂધવાળા બિલ્ડર ) બોમ્બે તથાઅતિથિ વિશેષ તરીકે સમાજના અગ્રણી હાજી સિરાજ ભાઈ ગની આદમ (MRF TYRE ) તેમજ મૂળ આણંદ ના અનેહાલ ઓસ્ટ્રેલિયા સ્થિત સલીમ હાજી સિકન્દર માસ્ટર ઉપસ્થિત […]
ખેડા જિલ્લાના ગામ અંગાડી ખાતે આવેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના પટાંગણમાં ભારત દેશના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે કોમીએખલાસ. શાંતિ અને ભાઈ ચારાના શાંતિપૂર્ણ વાતાવરણમાં સરકારશ્રીના બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ગામમાં શ્રેષ્ઠ ભણેલી દીકરી કુમારી દીપિકાબેન મકવાણા ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં […]
સુરત જિલ્લામાં દીપડાના આંટાફેરા યથાવત છે. સુરત જિલ્લામાં માંગરોળના લવેટ ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેને લઇને સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો હાલ ભયમાં મુકાઈ ગયા છે. લેવટ ગામમાં પાંજરૂ મૂકવા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. લવેટ ગામના સરપંચ મનોજભાઈ જેઠાભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના ઘર નજીક […]
ભરૂચમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડિત 5 મહિનાની બાળકીની સારવાર માટે મદદની જરૂર હોય લોકોને આગળ આવવા માટે મર્હૂમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અપીલ કરી છે. ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે. આ બાળકીને સારવાર માટે મુકવામાં આવતું […]