જનરલ ઓબ્ઝર્વરે જત સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર (IAS)એ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટની મુલાકાત લીધી હતી. ૧૫૧-વાગરા વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પૂરવઠા અધિકારી મહિપતસિંહ ડોડીયાએ અહીં ઉભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા […]
Year: 2024
ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે. ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટભાઈ મૃત્યુ પામ્યા હતા. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. […]
ભરૂચ તાલુકાના નવા શુકલતીર્થ ગામમાં પંચાયત નહિ હોવાના સ્થાનિકોને પંચાયતી અનેક કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે.સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમના ગામમાં પંચાયત આપવા અથવા તેમના ગામના સભ્યોને કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે કરી હતી. ભરૂચ તાલુકા શુકલતીર્થ ગામમાં વર્ષ 1968 માં આવેલા પુર બાદ […]
ભરૂચ કલેક્ટર કચેરીમાં જનસેવા કેન્દ્ર પાસે ઠંડા પાણી નું મશીન ભંગાર હાલતમાં જોવા મળ્યું છે. તેમજ અન્ય જગ્યાએ પણ આ મશીનો બગડેલી હાલત માં છે.જેથી ગરમીના સમયે આવા પાણી ના મશીન રીપેર કરવામાં આવે તો લોકોને પણ ઉપયોગી થાય જેથી તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
લોકસભાની ચુંટણીઓમાં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરીના વીસીરૂમ ખાતે મતદાન જાગૃતી અન્વયે કિન્નર […]
લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં […]
આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ચૈતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અંક્લેશ્વર ખાતે ચૈતર વસાવાના પ્રચારની પદયાત્રામાં જતા પૂર્વે આપના સાંસદ સંજય સિહે ભરૃચ ખાતે ટૂંકા […]
******* મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી***** લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, […]
આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ,દેણવા, વલીપોર, હેતમપુરના પાંચ ગામોને અસર કરતો માર્ગ બિસ્માર બન્યો છે.જેના કારણે આ વિસ્તારના સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.જેના વિરોધમાં આજ રોજ પાંચ ગામના આગેવાનોએ આમોદ નાયબ મામલતદાર આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેણવા, વલીપોર,હેતમપુરના પાંચ ગામોના આગેવાનોએ આપેલા […]
ભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની 41(1) ડી મુજબ ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં આ રૂપિયા તે ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો.આગામી 7 મી મે ના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે જિલ્લામાં કોઈ […]