ધી પરીએજ હાઇસ્કૂલ, પરીએજ છે.) માર્ચ-૨૦૨૪માં લેવાયેલ ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ઘી પરીએજ હાઇસ્કૂલ,પરીએજનું S.S.C. પરીક્ષામાં ૧૦૦% તથા H.S.C. પરીક્ષામાં ૯૨.૩૧% પરિણામ પ્રાપ્ત થયું છે.જે બદલ શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. આ ઝળહળતા પરિણામ ધી પરીએજ એજ્યુકેશન સોસાયટી પરીએજના પ્રમુખશ્રી, ઉપ-પ્રમુખશ્રી,સેક્રેટરીશ્રી અને તમામ સદસ્યો તરફથી શાળાનાં આચાર્યશ્રી, શિક્ષકો તથા […]

આજરોજ ગુજરાત રાજ્યનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું જેમાં નબીપુર સાર્વજનિક હાઇસ્કુલનું 70.93 % પરિણામ આવ્યું હતું. જેમાં અપેક્ષિત રીતે વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઈ છે. જેમાંબોરા સાનીઆ ઇમરાન 93 % સાથે પ્રથમ ક્રમાંક, છીપા આલિયા શબ્બીર 91 % સાથે દ્વિતીય, અને શેખ સોહેબ સલીમ 88.67 % સાથે તૃતીય ક્રમાંકે […]

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનુ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો.જેથી અકસ્માતમાં માથામાં થયેલા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સીટી સ્કેન કરાવવાની સુવિધાઓ નજીવા ખર્ચે મળી રહેનાર છે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યાંથી ડો.કિરણ. સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના […]

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વોરાસમની ગામની દીકરી બંગલીવાલા સબા સિરાજ એ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં માં ૩ જો નંબર લાવી ઉત્કૃષ્ટ પરિણામ હાસીલ કરી વોરાસમની ગામ નુ તેમજ તેના માતા-પિતા નુ નામ રોશન કર્યું છે. જે બદલ ગામ ના લોકો એ શુભેછાઓ પાઠવી હતી અને ભવિષયમા ખુબ આગળ વધે એવી […]

ભરૂચ સી.ડીવીઝન પોલીસ મથકના ASI શૈલેષ ગોરધનભાઇ તેમના વિસ્તારમાં હાજર હતા. તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, એક કિશોરી નર્મદા નદી પર આવેલા કેબલ બ્રિજ પર ડીવાઈડરની બાજુમાં નર્મદા નદી તરફ મો રાખીને બ્રીજની કીનારી ઉપરથી નર્મદા નદીમાં કુદવાનો પ્રયાસ કરી રહી […]

ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના દિશા- નિર્દેશમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે . જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વેપારી, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને ભરૂચ અને અંકલેશ્વર […]

આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ મંગળવાર ના રોજ ભરૂચ અને નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે મતદાન થનાર છે. મતદાનના દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળના નોંધાયેલા (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતો શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના […]

વાગરા: ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયા બેટમાં ૧3૯ પરિવારોના ૨૫૪ મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા ભારતીય ચૂંટણી પંચનો ‘એવરી […]

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ યોજયો હતો. ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં લઘુમતી સમાજ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરેલા કાર્યો વર્ણવાયા હતા. સંવાદમાં હાજર લઘુમતી સમાજના આગેવાનોએ પણ ફરી એકવાર મોદી સરકારનો સુર […]

ઘટનના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી […]

Breaking News

error: Content is protected !!