0
0
Read Time:32 Second
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વોરાસમની ગામની દીકરી બંગલીવાલા સબા સિરાજ એ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં માં ૩ જો નંબર લાવી ઉત્કૃષ્ટ પરિણામ હાસીલ કરી વોરાસમની ગામ નુ તેમજ તેના માતા-પિતા નુ નામ રોશન કર્યું છે. જે બદલ ગામ ના લોકો એ શુભેછાઓ પાઠવી હતી અને ભવિષયમા ખુબ આગળ વધે એવી દુવાઓ આપી હતી.