ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે તેમ BJP સહિત તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. પંજાબમાં આપે તમામ રાજકીય પક્ષોનો ખેલ બગાડ્યા બાદ સત્તા હાસિલ કરતા હવે અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત તરફ કેન્દ્રિત થઈ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આપ-BTP 2.0 નું ગઠબંધન હવે મુલાકાતોનો દોર વધારી […]
Month: April 2022
અંકલેશ્વરના ઉછાલી ગામમાં ઘર આંગણે બાંધેલા 9 બકરા અને 14 બકરી ની ચોરી કરી લઇ ગયા હતા. પશુપાલકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાત્રીના પશુ ચોરો એ ત્રાટક્યા હતા. કોઈ ગાડી લઇ આવી ચોરી કરી લઇ ગયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયા ના પશુધન ની ચોરી […]
ભરૂચ દૂધધારા ડેરી દ્વારા મહિનામાં ત્રીજી વખત ભરૂચ અને નર્મદા જિલ્લાના 60 હજાર પશુપાલકોને દુધના ખરીદભાવમાં વધારો કરી આપ્યો છે. પ્રતિ કિલો ફેટ રૂપિયા 25 નો ભાવ વધારો 11 એપ્રિલથી અમલી થવા સાથે પશુપાલકોને હવે ₹725 મળશે. રાજ્યમાં ભરૂચ દૂધધારા ડેરી કિલો ફેટના ભાવમાં ત્રીજા નંબરે આવી ગઈ છે. ભરૂચ […]
જંબુસર ખાતે આરોગ્ય પરિવાર નિગમ ડાયાલીસીસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત મા 11 ડાયાલીસીસ સેન્ટરનું રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી મંત્રી તેમજ રાજ્ય કક્ષા આરોગ્ય મંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં જંબુસર ડાયાલીસીસ સેન્ટર શરુ થતા જંબુસર, આમોદ, વાગરા તાલુકાની પ્રજાજનો જેને ડાયાલીસીસ માટે ભરૂચ વદોદરા ખાતે પ્રાઇવેટ […]
ગેરકાયદેસર મીઠાના અગરો બંધ કરવાની માંગ સાથે વમલેશ્વર ગામના ગ્રામજનોની રજુઆત જિલ્લા કલેક્ટરને કરી હતી. 1992 થી સમીર સોલ્ટ નામે ચાલતા મીઠાના અગરના ગામની જમીન ને ભારે નુકસાન થયું હોવાની સાથે જમીન બિન ઉપજાઉ થઇ ગયેલ છે જેથી ગામના નાના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરી […]
ભરૂચ ધારાસભ્ય અને નાયબ દંડકની બાળકો પ્રત્યે પ્રેમ અને આરોગ્ય સેવા પુનઃ એકવાર સામે આવી છે. અંકલેશ્વર સારંગપુરની 6 વર્ષીય મૂક-બધિર બાળકોને 2 લાખની કિંમતનું મશીન આપ્યું હતું. 6 વર્ષની બાળકી બોલી અને સાંભળતી થઇ છે. પિતા દ્વારા દીકરી માટે ગાંધીનગર થી લઇ અનેક સ્થળે રાંઝણપત કરી અંતે નાયબ દંડક […]
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી માં આવેલ સાયોના ક્રોપ કેર યુનિટ બે માં નોકરી કરતા 23 વર્ષીય યુવક ગત તા 30 માર્ચ ના રોજ કંપની માંથી છૂટ્યા બાદ ગુમ થયો હતો જે યુવક નો કંપની ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા માંથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ આરંભી હતી. 7-7 […]
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના મચ્છી માર્કેટમાં દુકાનની આડમાં આંકડા નો ધંધો કરનાર એક શખ્સને એલસીબી પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છેમળતી માહિતી મુજબ એલસીબી પોલીસ માણસો રાજપીપળા ટાઉનમાં જુગાર ની રેઇડ માં નીકળ્યા હતા ત્યારે બાતમી મળતાં જૂની સબજેલ પાછળ રહેતા મહંમદ જમીલ ઉર્ફે જીમ્મી મહંમદ યુનુસ […]
ભરૂચ રેલવે સ્ટેશનની ઐતિહાસિક ટાવર ઘડિયાળ ઇનર વ્હિલર ક્લબની 6 મહિનાની મહેનતે આજે 10 વર્ષ બાદ ફરી કાર્યરત થઈ છે. હવે શહેરીજનોને ટકોરા સાથે સાચા સમયની જાણ કરશે.ભારતનું બીજી પ્રાચીન શહેર ભરૂચની ઐતિહાસિક ઓળખ તેનું રેલવે સ્ટેશનનું ટાવર ઘડિયાળ હતું. જોકે 50થી 60 વર્ષ પહેલાં ટકોરા સાથે સમય સુચવતી રેલવે […]
ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના વર્ગ 1 અને 2ના 90 તબીબોએ આજે મંગળવારે પડતર માંગણીઓને લઈ હડતાળ પાડતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.ભરૂચ જિલ્લાના પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા તમામ સરકારી તબીબોએ વર્ષોથી પડતર માંગણીઓ ન ઉકેલાતા સોમવારથી રાજયવ્યાપી અચોક્કસ […]