મુખ્યમંત્રી ના નેતૃત્વ હેઠળ ની પ્રવર્તમાન રાજ્ય સરકાર ના પાંચ વર્ષ નો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે 2 જી ઓગસ્ટ ના રોજ સંવેદના દિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને તાલુકા નો સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટના સુણેવકલ્લા ખાતે […]

ભાડભૂત બેરેજ માટે જમીન જમીન સંપાદન પૂર્વે બજાર કિંમત રિવાઇઝ કરવા માંગ કરાઈ હતી. ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત નર્મદા નદી ડાબા કાંઠા ની પાળા જમીન સંપાદન કરતા પૂર્વે નવા ભાવ જંત્રી પ્રમાણે રિવાઇઝ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જમીન સંપાદન અધિનિયમ -2013 ની કલમ 26 સ્પષ્ટ ઉલ્લેખ સાથે જમીન ભાવ […]

કોટન કિંગ ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં છેલ્લા દશેક દિવસથી હવામાંથી રાસાયણિક હુમલાના કારણે કપાસ સહિત અન્ય પાકોમાં વિકૃતિ જોવા મળી રહી છે. કપાસ, તુવેર, વાલ સહિત શાકભાજીના હજારો હેકટરમાં વાવેતર વચ્ચે 2 મહિનાથી વૃદ્ધિ અટકી જતા ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી અને મહેનત સાથે ચોમાસામાં પાક નિષફળ […]

જુગારના રોકડા રૂપિયા ૩૭૦૬૫ / – સાથે ૦૫ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આમોદ પોલીસ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ , વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી – જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સુચના આધારે […]

Breaking News