પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી રાજ્યમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ઉત્પાદન, વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે અનુંસંધાને ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી […]
Month: August 2021
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના હસ્તે કિસાન પરિવહન યોજનાનું વિતરણ કરાયું ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ ગુરૂવાર :- મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નિમિત્તે ૫ મી ઓગષ્ટના રોજ કિસાન સન્માન દિવસની ઉજવણી ભરૂચ ઓમકારનાથ […]
ભરૂચ જીલ્લા પોલીસ એસપીરાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઈ બી.ડી.વાઘેલા અને તેમની ટીમના માણસો પેરોલ, ફર્લો, વચગાળાના જામીન,પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી / આરોપીઓ પકડવા સારૂ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સાથેના પો.કો.રાકેશ ચંદુભાઇ વસાવાને માહિતી મળી હતી કે,ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકમાં […]
ડેડીયાપાડાના થાણાં ફળિયામાં રહેતા અને મૂળ રાજપીપલાના નિવૃત્ત પી એસ. આઈ અનિલ નરેદ્ર પ્રસાદ ભટ્ટ અને તેમના પત્ની 1 એપ્રિલે સુરત ખાતે રહેતા બેનને ત્યાં મહેમાન ગયા હતા. ત્યારબાદ સુરતથી 17 જુલાઈના રોજ પોતાના ઘરે ડેડીયાપાડા આવી ઘરમાં પ્રવેશ કરતા તેમના પત્નીને ઘરમાં ચોરી થયાનું અનુમાન લગાવ્યું હતું. તિજોરીઓના ખાના […]
ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક ગઇકાલે બપોરના બે વાગ્યા આસપાસ એક કાર ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. ગતરોજ ઝઘડીયા તાલુકાના ઉચેડિયા ગામનો વિપુલભાઇ વસાવા 21 વર્ષીય યુવક બાઇક લઇને ઝઘડીયા નજીકની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ પાસેથી પસાર થતો હતો. તે વખતે હાઇસ્કુલની સામેના કટ […]
અંકલેશ્વર નવજીવન હોટલ ચોકડી પાસે ઉભેલી લક્ઝરી બસમાં ટ્રક ઘૂસી જતા બસ પાછળ રહેલ 5 મહિલા અને એક ટ્રક નો ક્લીનર ગંભીર રીતે ઘાયલ થઇ જવા પામ્યો હતો. ટ્રક ચાલાક લક્ઝરી બસમાં ઘુસ્યા બાદ રોડ વચ્ચે ડિવાઈડર સર્કલમાં ઘુસી ગયો હતો. સુરત થી લક્ઝરી દિશા તરફ જઈ રહી હતી. ગંભીર […]
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કપાસનો પાક સૌથી વધુ પ્રમાણમાં થાય છે. એટલે જ તેને કાનમ પ્રદેશ પણ કહેવાય છે. કપાસને ખરીફ પાકોનો રાજા પણ કહેવાય છે. ચાલુ વર્ષે જંબુસર તાલુકામાં 31300 હેક્ટરમાં ખરીફ પાક કપાસનું વાવેતર થયું છે. પરંતુ કેટલાક સમયથી કપાસના પાકમાં વિકૃતિ જણાઈ રહી છે. જેમાં કપાસના પાન […]
દહેજમાં આવેલી એસઆરએફ કંપનીમાં સોમવારે સાંજે પ્લાન્ટ નંબર 2માં સલ્ફ્યુરિક એસિડની ટેન્કમાં રાસાયણિક પ્રક્રિયા વેળાં કોઇ કારણસર પ્રેસર વધી જતાં ટેન્ક ફાટી હતી. જેમાં વાગરાના ઝૂબેર રાણા સહિત રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ નામના ત્રણ કામદારોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જેમાં જુબેર રાણાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે […]
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર અગ્નિકાંડ, ઝેરી ગેસ અને હવા પ્રદુષણની ઘટનાઓમાં સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે. પોતાના સંસદીય મતવિસ્તારમાં છાશવારે બનતી ઔદ્યોગિક હોનારત ચિંતાજનક હોવાનો ખેદ વ્યક્ત કરી અસરગ્રસ્તોને વળતર ચૂકવવા માંગ કરી છે.કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીને પત્ર લખી આવી ઔદ્યોગિક ઘટનાઓની તપાસ કરી […]
ભરૂચ શહેરમાં હવે સામાન્ય બોલાચાલીમાં પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અહમદ નગર સોસાયટીમાં ગાડીની ઓવર ટેક કરવા બાબતે બે પડોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બોલાચાલીએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એકને ચપ્પુના ઘા ઝીંકી દેતા તેને લોહી […]