ભરૂચમાં નર્મદા નદીના પૂરમાં ફસાયેલા 19 લોકોને નબીપુરના પીએસઆઇ અને તેના સ્ટાફે સહીસલામત બહાર કાઢ્યા /ભરૂચ :લોકડાઉન બાદ હાલ ગુજરાતના ઠેકઠેકાણે વરસેલા વરસાદમાં ગુજરાત પોલીસની કાબિલેદાદ કામગીરી સામે આવી છે. ત્યારે વધુ એક માનવતાનો કિસ્સો ભરૂચથી સામે આવ્યો છે. ભરૂચમાં નર્મદા નદીના પૂરમાં ફસાયેલા 19 લોકોને નબીપુરના પીએસઆઇ અને તેના સ્ટાફે સહીસલામત બહાર કાઢ્યા […]

હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે લીંબડી આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી શહેરમાં 6 એકસીમીટર અને ગ્રામ્ય વિસ્તારમાં બે એકસીમીટર મશીન આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકરોને ફાળવવામાં આવેલ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખુણે ખુણે અને ગલીએ ગલીએ લોકોનું ઓક્સિજન લેવલ […]

અખબારી યાદી તા. ૦૨.૦૯.૨૦૨૦રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધારગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા……….• જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે• સાયબર ગુનાઓના નિયંત્રણ માટે ઇંફોર્મેશન […]

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રોડ ઉપર પડેલ મોટા ખાડાઓ તૂટી ગયેલા રોડ જેને કારણે પ્રજાને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા ગોધરા સામે મોટી સંખ્યામાં બેનરો પોસ્ટરો ઝંડાઓ સાથે સોશિયલ ડિસ્ટન્સથી વિરોધ પ્રદર્શન કરી નગરપાલિકાની બેદરકારી સામે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરી સમસ્યાઓના […]

આજથી ત્રણ દિવસ અગાઉ ભોલાવ વિસ્તારની આકાશ ગંગા સોસાયટીમાં ભર બપોરે ચોરીનો બનાવ બન્યો હતો. બપોરે 12 વાગ્યે બનેલ આ બનાવમાં સોનાનાં દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.10.40 લાખની મત્તાની લૂંટ ચપ્પુની અણીએ કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ એ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલા, સી ડિવિઝન ઉનડકટ […]

Breaking News

error: Content is protected !!