આજ રોજ ન્યૂ રાયખડ પોલીસ લાઈન માં ઉકાળો, રોગ પ્રતિકાળક શક્તિ વધે એની દવા અને માસ્ક વિતરણ આશરે 60 કરતા વધુ ને દવા નું વિતરણ કરવામાં આવ્યું જેમાં whc શબનમબાનું, સામાજિક કાર્યકર્તા બુરહાનનુદીન કાદરી ની આગેવાની માં આ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં જરિયાય દુઆ ફોઉન્ડેશન ના ફરહાનબેન, મિલનભાઈ, વર્ષાબેને સહયોગ […]

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સિમ કાર્ડ દ્વારા થતી છેતરપિંડીને રોકવા માટે નવા નિયમો જાહેર કર્યો છે. નવા નિયમો હેઠળ દૂરસંચાર વિભાગે બલ્ક બાયર અને કંપનિઓ માટે ગ્રાહકોના સિંમ કાર્ડ વેરિફિકેશનના નિયમોને શખ્ત કર્યો છે.નિયમો હેઠળ હવે ટેલિકોમ કંપનીએ કોઈ પણ નવા કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવામાં આવશે અને […]

બીજા એક બનાવમાં સેટેલાઇટ વિસ્તારમાં શિવાલિક શિલ્પ પાસે ધ નોર્થ કંસ્ટ્રક્સન સાઇટ પર સેન્ટિંગનું કામ કરતા દીનાનાથ ગુપ્તા તેમના કામદારને વેજલપુર ખાતે મૂકીને પરત સાઇટ પર ફરતા હતા તે દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમને રોક્યા હતા અને કહ્યું હતું કે તું એક્ટિવા કેમ આ રીતે ચલાવે છે? આવું કહીને તેમને […]

ભરૂચના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પાલેજ નજીક ત્રણ ટ્રકો વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં છ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થતાં રસ્તો બ્લોક થતાં હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અકસ્માત અંગેની જાણ […]

20 July, 2020 નારી પ્રહાર ન્યૂઝ // (salman amin )અમદાવાદ. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેનો ભંગ કરતા પોલીસ કાર્યવાહી કરે છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર આમ જ કેટલાક લોકો એકઠા થયા હતા. જે કોઇ વિધિ કે પૂજા કરાવી રહ્યા હતાં. સમગ્ર મામલો પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે […]

ભરૂચ વેલ્ફર હોસ્પિટલ માં કોવિડ 19 નિ મહામારી ના સમય ને ધ્યાનમાં લય સાઇમભાઇ ફાસીવાલા વેલફેર હોસ્પિટલ માં આજરોજ 64 bed નિ સુવિધા આપી મહાન અને ઉદારતાની મિસાલ કાયમ કરી છે. જેમાં રિપોર્ટ ના પણ ખર્ચ લેવામાં આવતા નથી.. જેમ કે હાલ બધીજ હોસ્પિટલ ઑ માં લખો રૂપિયા નિ લૂંટ […]

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત ગોમતીપુર પોલીસ સ્ટેશન ” એચ ” ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા Equitas Small Finance Bank , નિધિ સેવા ટ્રસ્ટ , અમદાવાદ મિત્ર પ્રેસ, એપીક ફાઉન્ડેશન અને સર્થીરથ ફાઉન્ડેશન દ્વારા “રખિયાલ ચાર રસ્તા” ખાતે “COVID 19” સંદર્ભે જાગૃતતા અને માસ્ક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ” […]

=:જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ:=સન્માન💥**સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની (COVID-19)ની મહામારી સામે લડી રહ્યું છે તેમના પરિવાર સ્વાસ્થય ની ચિતા કર્યા વગર રાષ્ટ્ર હિત માં સેવા ના સમય યોગદાન આપનાર એવા શ્રી રઘિવીર સવાભાઇ ખાંભલા R S S ના કાર્યકર અને જયતિભાઇ જિ ઠાકોર ઉપપ્રમુખ પાટડી નગર પાલીકા ચેતનભાઇ […]

=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા = હાલ સમગ્ર દેશ સાથે રાજયમાં કોરોના વાયરસ ની વૈશ્ચિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી માં ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા ગરીબ પરિવારો ને જરૂરિયાત મતદાન અંદાજે ૨૦૦ જેટલા માસ્કનું ઘેર ઘેર જઈ ને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને કોરોના […]

Breaking News

error: Content is protected !!