ભરૂચ કલેક્ટર કચેરીમાં જનસેવા કેન્દ્ર પાસે ઠંડા પાણી નું મશીન ભંગાર હાલતમાં જોવા મળ્યું છે. તેમજ અન્ય જગ્યાએ પણ આ મશીનો બગડેલી હાલત માં છે.જેથી ગરમીના સમયે આવા પાણી ના મશીન રીપેર કરવામાં આવે તો લોકોને પણ ઉપયોગી થાય જેથી તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
Bharuch news
લોકસભાની ચુંટણીઓમાં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરીના વીસીરૂમ ખાતે મતદાન જાગૃતી અન્વયે કિન્નર […]
લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં […]
આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ચૈતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અંક્લેશ્વર ખાતે ચૈતર વસાવાના પ્રચારની પદયાત્રામાં જતા પૂર્વે આપના સાંસદ સંજય સિહે ભરૃચ ખાતે ટૂંકા […]
******* મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી***** લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, […]
આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ,દેણવા, વલીપોર, હેતમપુરના પાંચ ગામોને અસર કરતો માર્ગ બિસ્માર બન્યો છે.જેના કારણે આ વિસ્તારના સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.જેના વિરોધમાં આજ રોજ પાંચ ગામના આગેવાનોએ આમોદ નાયબ મામલતદાર આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેણવા, વલીપોર,હેતમપુરના પાંચ ગામોના આગેવાનોએ આપેલા […]
ભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની 41(1) ડી મુજબ ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં આ રૂપિયા તે ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો.આગામી 7 મી મે ના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે જિલ્લામાં કોઈ […]
અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગરમાં કરિયાણાની દુકાનમાંથી જીઆઇડીસી પોલીસે માનવ જિંદગી જોખમમાં મૂકી ચાલતા ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે દુકાનદાર ધરપકડ કરી ગેસની બોટલ સહીત નો સામાન મળી રૂ 8200 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાની શ્રમિક વસાહતોમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહયું છે.ગેસની મોટી બોટલમાંથી રાંધણ […]
૦૦૦૦૦૦૦૦ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચ ખાતે વિધાર્થીઓને મતદાન જાગૃતિ બાબતે સમજણ અપાઇ ૦૦૦૦૦૦૦૦ શિક્ષણ નિરીક્ષક ડો. દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો૦૦૦૦૦૦૦૦ શાળાના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા VOTE For Bharat, VOTE For Bharuch, VOTE For Sure ના […]
૦૦૦૦૦૦૦૦૦૦ યુવા મતદારોએ અચૂક મતદાન કરવા અનેઅન્યોને પણ મતદાન માટે પ્રેરિત કરવા ઉત્સાહ દર્શાવ્યો૦૦૦૦૦૦૦૦૦૦ ભરૂચઃ શુક્રવારઃ- લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોમાં જાગૃતતા કેળવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોલેજીયનો પણ લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને સહભાગી બને તે માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક […]