જંબુસર કાવી પોલીસ સ્ટેશન ના મહિલા પીએસઆઈ વૈશાલી આહીર ની સરાહનીય કામગીરી આમોદ થી નાહિયેર ગામ વચ્ચે બાઈક સ્લીપ થતા અનોર ગામના યુવાન ને માથા ના ભાગે ઇજા ઈજાગ્રસ્ત યુવાન આમોદ રોડ ઉપર પડ્યો હતો બાઈક સ્લીપના બનાવમાં સુરેશભાઈ રઇજી ભાઈ પઢીયાર રહેવાસી અનોર ગામના યુવાન ને ઇજા રસ્તા ઉપર […]
Gujarat news
સેવાભાવી સંસ્થાએ 85 મહિલાઓને આત્મનિર્ભર કરી પ્રધાનમંત્રીની પહેલને સાર્થક કરી…. ભરૂચ ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે અને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિભર બનાવવાના સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આવો જ એક સંકલ્પ કે […]
ભરૂચ લોકસભાની હોટ સીટ પર ચૂંટણી બાદ પણ આજે આપ અને ભાજપ ઉમેદવાર વચ્ચે રાજકીય ધમાસણ જોવા મળ્યું હતું. દેડિયાપાડામાં આજે શુક્રવારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે બન્ને પક્ષના કાર્યકરોના ટોળે ટોળા ઉમટી પડતા વણસતી પરિસ્થિતિને નિયંત્રિત કરવા પોલીસે દોડવું પડ્યું હતું. બપોરે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા […]
ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રૂ.1.25 લાખની લાંચ લેતા સુરત એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે એસીબી ટીમે પંચોની રૂબરૂ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામનાં ફરીયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ ખાતે નવી ફેક્ટરી […]
મૂળ ભરૂચ જિલ્લાના નંદેલાવ ગામના અને હાલમાં ઇંગ્લેન્ડના બ્લેકબર્નમાં સ્થાયી થયેલા મુંતઝીર પટેલે સ્થાનિક કાઉન્સિલરની ચૂંટણીમાં 1200 ઉપરાંત વોટથી જીતી પોતાના વતન ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું. ઇંગ્લેન્ડની બે ધુરંધર રાજકીય પાર્ટી કન્ઝર્વેટીવ અને લેબર પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં જીત મેળવી…….
ભરૂચ જિલ્લામાં ગઈકાલના રોજ ફૂંકાયેલા ભારે પવનની જબુંસરના કાવીમાં પણ ઠેર ઠેર રસ્તા પર વૃક્ષ ધરાસાયી થવાના બનવો બન્યા હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાતા કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીર સહિતના પોલીસ કર્મીઓએ સ્વયંમ રસ્તા પર આવી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
ધોરણ 12 HSC બોર્ડનું પરિણામ જાહેર થતાં ભરૂચની મહમદપુરા ખાતે આવેલ અંજુમન તાલીમ હાઇસ્કૂલની વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી શાળાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. રાજ્યમાં ધોરણ 12નું પરિણામ જાહેર થયુ છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેનતનું ખૂબ જ સારુ પરિણામ મળ્યું છે. રાજ્યમાં ફરી એકવાર દીકરીઓએ ડંકો વગાડ્યો છે. ભરૂચ શહેરના મહંમદપુરા […]
ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં દેહ વ્યાપાર કરાવી કુટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એકને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસ ઇન્સ્પેકટર વી.યુ.ગડરીયા ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકનાઓની ઉપરોકત સુચનાઓ તથા માર્ગદર્શન આધારે સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભરૂચ શહેર એ ડીવી.પોલીસ મથક ખાતે અનામી અરજદારે કરેલ […]
ઝગડીયા ની હિન્દુસ્તાન સ્પેશ્યાલિસ્ટ કેમિકલ્સ લિમિટેડ માંથી કોમ્પ્યુટર સીપીયુ જપ્ત કર્યું હતું. અંકલેશ્વર ભડકોદ્રા ગામ ખાતે ઘર માં પણ તપાસ કરી પુનઃ અમદાવાદ જવા રવાના થઇ હતી. આઈ.એસ.આઈ. ના હેન્ડલર માટે જાસૂસી કરી કરતા મૂળ બિહાર નો ઈસમ અંકલેશ્વર રહી ઝઘડીયા જીઆઇડીસી માં આવેલ હિન્દુસ્તાન સ્પેશ્યાલિસ્ટ કેમિકલ્સ લિમિટેડ જનરલ મેનેજર […]
ધી પરીએજ હાઇસ્કૂલ, પરીએજ છે.) માર્ચ-૨૦૨૪માં લેવાયેલ ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ઘી પરીએજ હાઇસ્કૂલ,પરીએજનું S.S.C. પરીક્ષામાં ૧૦૦% તથા H.S.C. પરીક્ષામાં ૯૨.૩૧% પરિણામ પ્રાપ્ત થયું છે.જે બદલ શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. આ ઝળહળતા પરિણામ ધી પરીએજ એજ્યુકેશન સોસાયટી પરીએજના પ્રમુખશ્રી, ઉપ-પ્રમુખશ્રી,સેક્રેટરીશ્રી અને તમામ સદસ્યો તરફથી શાળાનાં આચાર્યશ્રી, શિક્ષકો તથા […]