તસ્લીમ પીરાંવાલા… કરજણ…
લીગલ કામ માટે પણ લાખો રૂપિયાની માંગણી કરતો હતો,માટી અને રેતી માફિયાઓ સાથે સીધી ભાગીદારી જ કરતો હતો !! ભરૂચ જિલ્લામાં સૌથી ભ્રષ્ટ અધિકારી કોણ ? જો તેની સ્પર્ધા રાખવામાં આવે તો ખાણ ખનીજ ખાતાનો નરેશ જાની પહેલો નંબર લાવે.કારણ કે, તેની સામે ભ્રષ્ટાચારની અનેક ફરીયાદો થતી રહી છે. ભરૂચ […]
ખાણ ખનીજ વિભાગ નો મદદનીશ નિયામક અને ફ્લાઈંગ સ્કોર્ડ સુરત નો ક્લાસ 1 અધિકારી નરેશ જાની અને કપિલ પ્રજાપતિ રૂ. 2 લાખ ની લાંચ લેતા ઝડપાયો…- રેતીની કામગીરી દરમિયાન ફરિયાદીને હેરાનગતિ નહિ કરવા માંગી હતી લાંચ… એ.સી.બી. સફળ ટ્રેપ, લાંચ્યો નરેશ જાની આખરે એ.સી.બી. ના સકંજામાં આવ્યો, નરેશ જાની ફરાર. […]
જંબુસરની વિવાદિત શાળા બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ આખરે સીલ, બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ વિશે અમારી ચેનલે અવાર નવાર તંત્રનું ધ્યાન દોર્યું હતું. બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ શાળા જંબુસર પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક જંબુસર સનરાઇઝ સોસાયટી પાસે આવેલી બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ વિવાદોમાં ઘેરાયેલી છે. શાળાના જમીન માલિક અબ્દુલ અઝીઝ પટેલે શાળા મેનેજમેન્ટ […]
૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર વડોદરા રેન્જના પોલીસ કર્મચારીઓના નામોની યાદી ૧- શંકરભાઇ કલજીભાઇ….શિનોર પો.સ્ટે.જી.વડોદરા ગ્રામ્ય… ૨- દિનેશભાઇ હરીસિંહ….નબીપુર પો.સ્ટેજી.ભરૂચ… 3- અશોકભાઇ કાનજીભાઇ…નબીપુર પો.સ્ટેજી.ભરૂચ… ૪- કાનુભાઇ શામળાભાઇ….ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે.જી.ભરૂચ… ૫- ધવલસિંહ લાલજીભાઇ…ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે.જી.ભરૂચ… ૬- મગનભાઇ દોલાભાઈ….પેરોલ ફર્લો સ્કવોર્ડજી.ભરૂચ… […]
ટ્રેપ કરનાર અધિકારી :-એ.એન.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. વડોદરા ફીલ્ડ…. સુપર વિઝન અધિકારી :-પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા…. તસ્લીમ પીરાંવાલા.. કરજણ…
ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસીએ બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. તસ્કરો ટેક્ટર વડે તિજોરી ખેંચી ગયા ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ […]
રાજકોટની ઘટના બાદ ફાયર એનઓસીનું ચેકિંગ હાથ ધરાયું..રાજકોટની ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધી હતી. 28 લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતાં ગેમઝોનમાં તપાસના આદેશ આપ્યાં છે. જે રાજ્ય સરકારે પણ તમામ શહેરમાં મંદીર-મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, ટ્યૂશન ક્લાસિસ ,થિયેટર, ફુડ માર્કેટ સહિતના વસ્તી ગીચતાવાળા […]
વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ ૨૭ મે ના રોજ વિલાયત ગામમાં નજીવી બાબતે એક ઇસમને લાકડાના દંડા મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હસમુખભાઇ ઉર્ફે પ્રકાશ […]
૨૨-ભરૂચ ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં ૨૩ રાઉન્ડમાં મતગણતરી થશે ૧૧૯૧૮૭૭ મતદારોનું ઇવીએમ મતદાન, પોસ્ટલ બેલેટ ૮૭૨૯ અને સર્વિસ વોટર્સ મતદાનની મતગણતરી હાથ ધરાશે ૦૪ મી જૂન – ૨૦૨૪ નાં રોજ મતગણતરી કે.જે.પોલીટેકનીક કોલેજ ભરૂચ ખાતે યોજાશે ભરૂચઃ ગુરુવાર – ૨૨- ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી તા. ૦૪ મી જૂન – ૨૦૨૪ […]