Read Time:2 Minute, 29 Second
તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ન્યાયીક અને મુકત વાતાવરણમાં યોજાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય બની રહે અને આ ચુંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ હતી જે લગત છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજયના-૩, ઉત્તરપ્રદેશ રાજયના-૩, મહારાષ્ટ્રના-૨, હરીયાણા-૧, સુરત-૧ અને છોટાઉદેપુર-૧ ના મળી કુલ-૧૧ આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ, પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના (ભરૂચ જીલ્લાના-૯ અને વડોદરા ગ્રામ્ય જીલ્લાના ૧ પોલીસ કર્મચારીઓને કુલ-૧૦ પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઇ.જી.પી.સંદિપ સિંહ નાઓએ બિરદાવી, ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા...
૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર વડોદરા રેન્જના પોલીસ કર્મચારીઓના નામોની યાદી
૧- શંકરભાઇ કલજીભાઇ….
શિનોર પો.સ્ટે.
જી.વડોદરા ગ્રામ્ય…
૨- દિનેશભાઇ હરીસિંહ….
નબીપુર પો.સ્ટે
જી.ભરૂચ…
3- અશોકભાઇ કાનજીભાઇ…
નબીપુર પો.સ્ટે
જી.ભરૂચ…
૪- કાનુભાઇ શામળાભાઇ….
ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે.
જી.ભરૂચ…
૫- ધવલસિંહ લાલજીભાઇ…
ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે.
જી.ભરૂચ…
૬- મગનભાઇ દોલાભાઈ….
પેરોલ ફર્લો સ્કવોર્ડ
જી.ભરૂચ…
૭- ભોપાભાઇ ગફુરભાઇ….
વાગરા પો.સ્ટે.
જી.ભરૂચ….
૮- ભરતદાન કરશનદાન…
વેડચ પો.સ્ટે.
જી.ભરૂચ….
૯- તળસાભાઇ ગમાનભાઇ…
વેડચ પો.સ્ટે.
જી.ભરૂચ…
૧૦- બુધાભાઇ દિપાભાઇ
અંકલેશ્વર શહેર એ ડીવીઝન
જી.ભરૂચ….