અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં ચાલતા આંદોલનને ઔદ્યોગિક નગરી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં અસર વર્તાવી છે. અંકલેશ્વરથી વતન જવા માંગતા અને બિહારથી પરત અંકલેશ્વર આવવા માંગતા કામદારો-શ્રમિક પરિવારો જે તે સ્ટેશનો ઉપર છેલ્લા બે ત્રણ દિવસથી ધામા નાખી બેઠા છે. બિહારમાં અગ્નિપથ યોજનાને પગલે આંદોલનકારીઓ રેલવેને નિશાન બનવી રહ્યા હોવાથી રેલવે […]

પત્રકારો નું સૌથી મોટુ અને શિસ્તબદ્ધ સંગઠન પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને સમગ્ર ટીમ દ્વારા ગુજરાતભર નાં ખૂણે ખૂણે ફરી દરેક જિલ્લા ની કારોબારી ની રચના કરી જિલ્લા પ્રમુખ શ્રી ને જિલ્લા નાં સમાવિષ્ઠ તાલુકાઓ ની કારોબારી ની રચના પૂર્ણ કરવા જણાવ્યું હતું તે પૈકી […]

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.​​​​​​​નશાના સોદાગરો દ્વારા ગુજરાત રાજ્યમાં મોટાપાયે નશીલા પદાર્થ ઘૂસાડવામાં આવી રહ્યા છે, જેને પગલે નશાખોરીની પ્રવૃત્તિને અટકાવવા […]

ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે પાણીની ટાંકી સામે હાઇસ્કૂલની દિવાલ પાસે જાહેરમાં જુગાર રમતાં જુગારિયાઓને ઝડપી પાડવા પાલેજ પોલીસે દરડો પાડ્યો હતો. જોકે, ચાર જુગારિયા ઝડપાઇ ગયાં હતાં. જ્યારે 4 જણા નાસી ગયાં હતાં. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ […]

કબીરવડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ ઉજવણી કાર્યક્રમ યોજાશે…….. ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ, કબીરવડ અને નવનિર્મિત એક્સપ્રેસ હાઈવે જેવા આઈકોનિક સ્થળોએ યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ભરૂચ: તા.૨૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાગૃહમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મીડિયા પ્રતિનિધિઓ સાથે […]

શહેરને હેપ્પી, ગ્રીન અને ક્લીન બનાવવાની નવતર પહેલ……. ભરૂચ : જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના વિઝન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ની આજથી શરૂઆત થઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો શુભારંભ દહેજથી કરાવ્યો છે. CSR હેઠળ ભરૂચને રહેવા યોગ્ય બનાવવા, શહેરનું વાતાવરણ […]

રાજકોટ ઓટો રીક્ષા એસોશીએશન દ્વારા તારીખ 19/6/2022 રવિવારના રોજ સાંજે 5 થી 8 વાગ્યે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ ટ્રાફિક જન જાગૃતિ અભિયાન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનું આયોજન ઠાકોરજી આરકેડ દેવપરા ચોક થી આગળ એસ.બી.આઇ બેન્ક ની આગળ કોઠારીયા મેન રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. […]

વાગરા તાલુકાના વોરસમની ગામની સબા સિરાજ બંગલીવાલા કે જેનું ધોરણ 10 માં 97.92 પર્સેન્ટાઇલ લાવી ગામનું ગૌરવ વધાર્યું છે. સબા સિરાજ બંગલીવાલાને શાળા પરિવાર તેમજ તેના સમગ્ર ગામ અને પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ હતા અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી દુઆ પણ કરી હતી.

ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને GETCO દ્વારા સમારકામની શરૂઆત કરાઈ હતી. ત્યારે શનિવારે અડધા ભરૂચમાં 9 કલાકનું શટડાઉન લઈ 66 KVના 2 સબસ્ટેશન પર અગત્યનું કામ હાથ ધરાશે. આકરી ગરમીમાં વીજ કંપનીના મેજર મેઇન્ટેનન્સને લઈ અડધું ભરૂચ વીજળી અને આખું શહેર પાણી વગર તડપશે.ભરૂચમાં વીજ કાપ શનિવારે રાખવામાં આવ્યો […]

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરીયોજના આગળ વધી રહી છે. બે દિવસ પેહલા જ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત NHSRCLની સાઇટની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટની 31 મે 2022 સુધીની પૂર્ણ થયેલી કામગીરીની માહિતી પ્રદાન કરી હતી. ત્યારે બુલેટ ટ્રેનના ભરૂચ સ્ટેશનનો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો છે. રૂ.65.50 કરોડના ખર્ચે નિર્માણ […]

Breaking News

error: Content is protected !!