0
0
Read Time:39 Second
ભરૂચ
-છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
અંકલેશ્વર 17 મીમી.
ભરૂચ 23 મી.મી.
આમોદ 33 મી.મી
હાંસોટ 11 મી.મી.
જંબુસર 9 મી.મી.
નેત્રંગ 101 મીમી
વાગરા 21 મીમી
વાલિયા 105 મી.મી.
ઝઘડિયા 14 મી.મી.
-આમોદ માં ઢાઢર નદીના જળ સ્તરમાં સતત ઘટાડો
-ઢાઢર નદીની જળસપાટી 97 ફૂટ પર સ્થિર
-નેત્રંગ પંથકના ત્રણેવ ડેમો સતત 7 દિવસઃથી ઓવરફ્લો
ધોલી 26 સે.મી,પિંગુટ 22 સેમી અને બલદવા 20 સે.મી, ઓવરફ્લો