0
0
Read Time:49 Second
હાલમાં જે કોરોના ની મહામારી ચાલી રહી છે એના અનુસંધાન મા આજ રોજ ભરૂચ કલેકટર સાહેબ ડૉ. એમ. ડી મોડિયા અને ગૂજરાત ના આરોગ્ય મંત્રી કુમાર કનાની અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી *ડૉ હર્ષવર્ધન ને ભરૂચ *અબ્દુલ ભાઈ કામથી* તથા તેમની ટીમ તરફ થી એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
જેમાં આવી ભયાનક બીમારી થી બચવા માટે ભરૂચ ખાતે ૨૦૦ બેડ ની કોવિદ હોસ્પિટલ તથા કોરોના ના દર્દી નારિપોર્ટ માટે તાત્કાલિક એક લેબોરેટરી ચાલુ કરવામાં આવે એવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.