0
0
Read Time:59 Second
કરજણ તાલુકાના ખેરડા ગામની સીમમાં આવેલ ટ્યુબવેલની બાજુમા એગ્રીકલચર ડીપી તેમજ સરગવાનું ઝાડ પર ગામના જ 50 વર્ષીય આડેધ પુરૂષ એગ્રીકલચર ડીપી ની બાજુમાં આવેલ સરગવાના ઝાડ પરથી સરગવો તોડતા હતા. ત્યારે સરગવાના ઝાડની બાજુમાં આવેલ ડીપી ના જીવંત વીજ તારને અડી જતા 50 વર્ષીય આડેધ ને કરન્ટ લાગ્યો હતો. કરંટ લાગતા 50 વર્ષીય આડેધ પુરુષ ને સારવાર અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આડેધ પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું. કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી…
:- તસ્લીમ પીરાંવાલા…કરજણ…