ભરૂચનાં કસક અપ્સરા એપાર્ટમેન્ટમાંથી બોગસ તબીબ ઝડપાયો, મેડિકલને લગતા સાધનો દવાઓ સહિત 6 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે…

Views: 76
0 0

Read Time:1 Minute, 22 Second

ભરૂચ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારે જિલ્લામાંથી એક બાદ એક ઝડપાઇ રહેલા નકલી ડોકટરો ઉપરથી કહી શકાય તેમ છે, કોરોના કાળ સમયથી જાણે કે પોલીસ ચોપડે અનેક નકલી ડોકટરો આવી ચુક્યા છે, જેમાં ગતરોજ વધારે એક નકલી ડોક્ટરનો સમાવેશ થયો છે.બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાય વખતોથી મીરા આયુર્વેદિક ઔષધ કેન્દ્ર નામથી કેન્દ્ર ધમધમાવતા બોગસ તબીબ મોગલ મીરાશાહ મસ્તાનવી નામના મૂળ વડોદરા નાગરવાડાના એક ઇસમની આખરે પોલીસે ધરપકડ કરી છે.મોગલ વસ્તાનવી પાસે મેડિકલ ડીગ્રી કે સર્ટી ન હોવા છતાં તે આ કેન્દ્ર ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેના કેન્દ્ર પરથી દવાનો જથ્થો મેડીકલને લગતી સાધન સામગ્રી સહિતની ૬ હજાર ઉપરાંતની વસ્તુઓ કબજે કરી સી ડિવિઝન પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

IFFIના ઈન્ડિયન પેનારોમા હેઠળ પસંદગી પામેલી ગુજરાતી ફિલ્મ “21મું ટિફિન”નું યોજાયું સ્ક્રિનિંગ

Tue Nov 23 , 2021
Spread the love             IFFIમાં પસંદ પામનારી ગુજરાતી ભાષાની ત્રીજી ફિલ્મનું ગૌરવ હાંસલ કરતી ડિરેક્ટર વિજયગીરી બાવાની “21મું ટિફિન” ફિલ્મ 1952થી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) કાર્યરત છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે છે અને ગોવા ખાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ અને એવોર્ડ સેરેમની યોજાય છે. અહીં ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત […]

You May Like

Breaking News

error: Content is protected !!