*અમદાવાદ કારંજ *ફ.ગુ.ર.નં.૯૪/૨૦૧૮* ઘી ઇ.પી.કો. કલમ ૩૬૪(ક),૩૯૫,૩૨૩,૧૨૦(બી), આર્મ એકટ કલમ ૨૫(૧)(બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ નો બે વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી છાપી પોલીસ
💫 IGP બોર્ડર રેન્જ – ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ
💫 વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પાલનપુર તેમજ છાપી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેકરટ શ્રી એસ.ડી. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ છાપી પોલીસ સ્ટાફના *અહેડ યાજ્ઞીકભાઈ અહેકો પ્રવીણ સિંહ પોકો સરદાર તથા પો.કો ચેતનસિહ તથા પોકો મહેન્દ્રભાઈ * વિગેર પોલીસ સ્ટાફના માણસો સાથે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે અમદાવાદ કારંજ ફ.ગુ.ર.નં.૯૪/૨૦૧૮
તા.૨૯/૦૮/૧૦૧૮ ઘી ઇ.પી.કો. કલમ ૩૬૪(ક),૩૯૫,૩૨૩,૧૨૦(બી), આર્મ એકટ કલમ ૨૫(૧)(બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ
આરોપી આરીફભાઈ અબ્બાસભાઈ સુણેસરા
રહે,ગામ- ભાગળ તા. પાલનપુર વાળો ચાંગવડા ગામ નજીક આવેલ તેના ખેતર માં આવનો છે જે ચોક્કસ બાતમી આઘારે વોચ ગોઠવી આરોપીને પકડી પાડી ગુનાના કામે અટક કરવા સારૂ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
બે વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી છાપી પોલીસ
Views: 78
Read Time:1 Minute, 55 Second