રાયોટીંગના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. રૂચ પોલીસ ઇન્સપેકટરશ્રી કે.ડી.મંડોરા નાઓની સુચના આધારે એસ.ઓ.જી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તથા એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હે.કો. નરેશભાઇ અંબારામભાઇ તથા પો.કો.મો.ગુફરાન મો.આરીફ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે નબીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.ને , પાર્ટ A ૧૧ ૧૯૯૦૩ ૮૨૧૦૧૦૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩ ૨૬,૩ ૨૫.૩ ૨૩,૫૦૪,૫૦૬ ( ર ) , ૫૦૬ ( ૨ ) , ૩૩૭ , ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , મુજબના ગુનાના કામે આરોપી મસ્તાક ઇસ્માઇલ તલાટી રહે.ગામ – ઝઘાર તા.જી.ભરૂચ નો છેલ્લા ત્રણ માસ થી પોતાની ધરપકડ ન થાય તે માટે નાસતો ફરતો હતો તેની સચોટ માહીતી મેળવી આરોપીને ભરૂચ નગર પાલીકા ખાતે વોચમાં રહી ઝડપી પાડેલ હોય જેને આજરોજ તા .૨૨ / ૦૬ / ૨૦૨૧ નારોજ ક . ૨૦/૩૦ વાગે હસ્તગત કરવામા આવેલ છે તેમજ આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ભરૂચ શહેર ‘ એ ‘ ડીવી . પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે . કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી પો.સ.ઇ.શ્રી એન.જે.ટાપરીયા પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા હે.કો.ધર્મેદ્રભાઇ ઝુલાલભાઇ હે.કો. નરેશભાઇ અંબારામભાઇ પો.કો. મો.ગુફરાન મો.આરીફ પો.કો.વિનોદભાઇ રણછોડભાઇ
રાયોટીંગના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ
Views: 75
Read Time:2 Minute, 8 Second