કેવડિયા ટેન્ટસીટીની સુરક્ષામાં છીંડા સિક્યુરિટી એજન્સીઓ જ બોગસ

Views: 68
0 0

Read Time:2 Minute, 27 Second

કેવડિયા ટેન્ટસીટીની સુરક્ષામાં છીંડા સિક્યુરિટી એજન્સીઓ જ બોગસ

કેવડિયાને સરકાર સુરક્ષાથી સજ્જ બનાવવા માંગે છે. અહીંયા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ પણ આવેલો છે. તેના બે જળ વિદ્યુત મથકો આવેલા છે. રાજ્યમાં પાણી પહોંચાડતી મુખ્ય નહેર આવેલી છે. હવે આ તમામ ની સુરક્ષા ખુબ મહત્વ ની છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સુરક્ષા CISF ને સોંપવામાં આવી છે પરંતુ એ અંદર જ કરી રહી છે જયારે બહાર સુરક્ષા SRP જવાનો ના હાથમાં છે.

થાળ દિવસ પહેલા એક કાર છેક એ ફેમ સુરક્ષા પોઇન્ટ સુધી પહોંચી ગઈ હતી અને હવે પ્રતિબંધિત વિસ્તારમાં આવેલી ટેન્ટ સીટી1 અને નર્મદા ટેન્ટ સીટી 2 ની સુરક્ષા એજન્સી જ ગેરકાયદેસર હોય એટલે કેટલે અંશે વ્યાજબી. બંને ટેન્ટ સીટી ની સુરક્ષા સંભળાતી એજન્સીઓ વિરુદ્ધ કેવડિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતર માં ટેન્ટ સીટીમાં સુરક્ષાનો અભાવ સુરક્ષા એજન્સીઓ ગેરકાયદેસર હોવાની જે બાબત સામે આવી છે જે ખુબ ગંભીર છે. થોડા વખત પહેલા જ ટેન્ટ સીટીમા વધારાના ટેન્ટ બનાવી સરકારી જમીનમાં પચાવવાની બાબતે વિવાદમાં સપડાઈ હતી. તંત્રએ દંડ પણ ફટકાર્યો હતો.

હવે ટેન્ટ સીટી-1 અને 2માં છેલ્લા ઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વિના સિક્યુરીટી એજન્સીઓ ગાર્ડ સપ્લાય કરતી હોવાની ગંભીર બેદરકારી ઝડપાઇ છે. તંત્રએ એજન્સીઓ સામે બે ગૂના નોંધાવવા પડયા છે. આ ગુનામાં નર્મદા એસ.ઓ.જી પોલીસે લાયસન્સ વગર ચાલતી બે સીક્યુરીટી એજન્સીઓ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વર હવા મહેલ સોસાયટીની પાણીની લાઇનમાં લાલ રંગનું પાણી નીકળ્યું

Fri Jun 11 , 2021
Spread the love             હવા મહેલ સોસાયટીની પાણીની લાઇનમાં લાલ રંગનું પાણી નીકળ્યું અંકલેશ્વર તાલુકા ના પીરામણ ખાતે આવેલ હવા મહેલ સોસાયટી માં છેલ્લા એક મહિના થી લગાતાર દુર્ગંધ યુક્ત લાલ રંગનું પાણી નળ માંથી આવી રહ્યું હોવાની સાથે ફીણ ના પર જામી રહ્યા હતા પંચાયત ને પણ સ્થાનિક રહીશો દ્વારા જાણ […]

You May Like

Breaking News

error: Content is protected !!