ભરૂચ : સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.ભરૂચ..

Views: 79
0 0

Read Time:1 Minute, 51 Second

ભરૂચ જીલ્લામાં પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે ડ્રાઈવ ચલાવી હતી જેમાં સ્ટેશન રોડ પાસેથી ઠાકોર રેસ્ટોરન્ટ પાછળની ગલીમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે.આ બનાવની મળતી માહિતી અનુસાર ગુજરાત રાજય ગાંધીનગર મુખ્ય પોલીસ અધિક્ષક દ્વારા તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રેન્જ વડોદરાનાં પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચમાં દારૂ-જુગારની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાની સૂચના આપવામાં આવતા પી.આઇ જે.એન. ઝાલાનાં માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી. ની ટીમને બાતમી મળેલ કે ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાં વિદેશી દારૂનો જથ્થો હોય આ બાતમીનાં આધારે એલ.સી.બી પોલીસે રેડ પાડતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, બીયરનાં ટીન 171 કિં.રૂ.30,300, મોબાઈલ નંગ-1 કિં.રૂ.500, એક્ટિવા કિં.રૂ. 25,000 મળી કુલ મુદ્દામાલ રૂ.55,800 નો ઝડપી લઈ આરોપી પ્રતિક બિપિંચંદ્ર કાયસ્થ રહે. ફાટાતળાવ વૈરાગીવાડ ભરૂચને પોલીસ દરોડા દરમિયાન પકડી પાડયો છે. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કેરવાડા ગામે અનોખી પરંપરા, દાંડી યાત્રા દરમિયાન પાંચસૌ એક રૂપિયાની થેલી આપવાની પરંપરા આજે પણ ગ્રામજનોએ ટકાવી રાખી..

Fri Mar 26 , 2021
Spread the love             કેરવાડા ગામે દાંડી યાત્રાને લઈ અનોખી પરંપરાગ ચાલી રહી છે. વર્ષ 1930માં જ્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે ગાંધીજીની આગેવાની હેઠળ દાંડીકૂચ આવી પહોંચી ત્યારે કેરવાડાના રહેવાસીઓએ પૂ.બાપુને પાંચસૌ એક રૂપિયાની થેલી અર્પણ કરી હતી.મયુરધ્વજસિંહ રાણાએ દાંડીયાત્રિકોને પાંચસૌ એક રૂપિયાની થેલી એનાયત કરીગાંધીજી પ્રત્યે એવા અહોભાવથી આ […]

You May Like

Breaking News

error: Content is protected !!