0
0
Read Time:56 Second
વેશ્વિક મહામારી ના કારણે ભડીયાદ પીર ના ગાદીપતી બાવુમીયા બાપુ ખાદીમ પરિવાર, કમીટી ના સભ્યો આવી શકયા નથી વરસો થી પરંપરા ચાલે છે વરસો થી મંદિર મા રથ આપવાની પરંપરા તુટે નહી એ માટે ભડીયાદ પીર દરગાહ વતી મોદી સમાજ ના સભ્યો તરફથી આજે મંદિર ના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ નેે સ્મુતિચિનહ અપૅણ કરી કોમી એકતા નો સંદેશ પાઠવી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મા મોદી સમાજ ના અજય મોદી, અતુલ ભાઇ, ફૈઝાન ઘોબી, ચંદ્રેશ ભાઇ, તેજસ ભાઈ, વિશાલ ભાઈ, આશીષ ભાઈ, મિલન વાઘેલા હાજર રહયા હતા.
ઘુમ દાદા ઘુમ બુખારી