Read Time:1 Minute, 7 Second
https://youtu.be/DWC6UET4dKQd
દહેજ બાયપાસ ચોકડી બ્રિજ બન્યો ત્યાર થી આજ દીન સુધી સ્ટેટ લાઈટ મુકાય નથી વારંવાર અરજીઓ આપવા છતાં ધ્યાન માં લેતા નથી રોડ કાયમી બિન અવસ્થા હાલત માં રહે છે જાડી ચામડી ના એવા અધિકારીઓ સામે સવાલ ઉઠ્યા જનતા જનતાજનાર્દન સુ ખાલી કેહવતો માં રહી ગયું છે. લોકોના ઉઠતાં સવાલો.. પડતી મુસ્કેલીયો સુ ક્યારેય ધ્યાન માં નય લેવાય કોણ આપશે જવાબ… સુ રોજ ના થતા એક્સિડેન્ટ માં ઈજાઓ પામતા કે મરણ પામતા લોકોને કોઈ વહારે નય આવે. સરકાર ભ્ર્સતાચારી બની છે લોકોના ટોલ ટેક્સ હૉઉસ ટેક્સ સરકાર ને પાલવતી પ્રજા.. કેઉંન્સિલરો ચૂંટી લાવતી પ્રજા આવીજ રીતે મુસ્કેલીયો નો સામનો કરતી રહશે. જે લોકોમાં ચર્ચાય રહ્યું છે તે આપની સમક્ષ રાજુ કરું છું