સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલીયાબેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગ કારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે.જેથી ભાડભૂત […]
Year: 2024
‘૨૭ માર્ચ-વિશ્વ રંગભૂમિ દિન’ નિમિત્તે નડિયાદની ૮૪ વર્ષ જુની-જાણીતી નાટય સંસ્થા “નડિયાદ કલામંદિર’ ખાતે ‘ગુજરાત દર્પણ’-અમેરિકા, મોરલીધર પ્રેસ પ્રા.લિ.નડીઆદ ના સંયુકત ઉપક્રમે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આણંદના માનદ્ નિયામકશ્રી ડૉ. આર.પી.પટેલ, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી નૃપેશ બી. […]
ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈસુએ લોકો માટે આપેલા બલિદાનને યાદ કરીને પ્રાર્થનાઓ કરી પાળક દ્વારા આપવામાં આવેલા સંદેશ સાંભળ્યા હતા. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુએ માનવજાત માટે આપેલા બલીદાનના દિવસને યાદ કરીને ગુડ ફ્રાઈડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવે છે.આ દિવસે તેમને ક્રુસ પર ચઢાવી તેમને શરીરિક યાતનાઓ […]
સિનિયર સિટીઝન ફોરમ,બાકરોલ ગામ અને સોસાયટી વિસ્તારની સામાન્ય સભા અને સંગીત સંધ્યાનું આયોજન શિવગંગા બંગલો ખાતે કરવામાં આવ્યું હતું. ફોરમના પ્રમુખશ્રી ધીરુભાઈ સી. પટેલના અધ્યક્ષપદે યોજાયેલ આ સભામાં ફોરમના વડીલ સ્વ.શ્રીપરષોત્તમભાઈ એસ.પટેલ અને તેમના બહેન બેલાબેનના જન્મદિન નિમિત્તે મનોરંજન માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વોઇસ ઓફ મુકેશથી […]
નેત્રંગના કેલ્વીકુવા ગામે આઠ ફૂટની દિવાલ કૂદી દીપડાએ શ્વાનના બચ્ચા ઉપર હુમલો કરી શિકાર બનાવ્યું હતું. કેલ્વીકુવા ગામના ભાવેશ વાંસદિયા આઈ ભારત પેટ્રોલિયમનો પંપ ચલાવે છે .તેના પેટ્રોલ પંપ પર ક્યાંકથી એક માદા શ્વાન આવી 9 બચ્ચાને જન્મ આપ્યો હતો . માદા શ્વાન બચ્ચા માટે ખોરાકની શોધમાં જતા હાઇવે ઉપર […]
ભરૂચની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચ કલેક્ટર ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો સાથે સંકલન યુવાનનું પણ તેમના નિવાસ સ્થાને મોત નીપજ્યું હતું. બંનેના આચનક મોતથી પરીવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ભરૂચ […]
જંબુસરના કાવલી ગામમાં ખુલ્લી જગ્યામાં પતરાના શેડ નીચે જુગાર રમતા આઠ જુગારીઓને LCB પોલીસે રેડ પાડી દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલી માહિતીના આધારે […]
વાલીયા તાલુકાના પઠાર ગામમાં સૂકું ધાસ ભરીને જતા ટ્રેકટરમાં ઈલેક્ટ્રીકનો વાયર ઘાસને અડી જતા આગ લાગી હતી. જોકે, ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રેકટરને દોડાવી હાઈવે પર લાવી હાઈડ્રોલિક ટ્રોલી ઊંચી કરી સળગતું ઘાસ રોડ પર ખાલી કરી દેતા મોટું નુકસાન અટક્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો છે.ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા […]
અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારુતીધામ-૨, સારંગપુરમાંથી એક ઇસમને દેશી તમંચો (અગ્નિશસ્ત્ર) તથા કારતુસ-૦૧ સાથે એક ઈસમને અંક્લેશ્વર GIDC પોલીસે ઝડપી પાડયો હતો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી, ડૉ.કુશલ ઓઝા, અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વર નાઓએ જીલ્લામાં બનતા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા ગેરકાયદેસર હથીયારો પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હતું. […]
તાજેતર માં ચેરમેન મહેન્દ્ર ભાઈ વોર્ડ 3 કાઉન્સિલર કરિશ્માબેન ,આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા,અમરશહિદ વહોરા (ચીના કાકા), નિરવભાઈ પટેલ, દ્વારા હોલ નં 2ની મુલાકાત લીઘી હતી. જેના અનુસધાનમાં યુ.સી.ડી. ચેરમેન તથા વોડ નં.3 ના ભાજપ કાઉન્સિલર કરિશ્માબેન ફિરોજભાઈ વહોરા ની લેખીત રજુઆત કરતા આણંદ નગર પાલીકા […]