દહેજ અદાણીથી ટ્રકોમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCBએ કાપોદ્રા ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે. ભરૂચ LCBએ અંકલેશ્વર NH 48 ઉપર કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાં ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડને પકડી પાડ્યું છે. લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરીયાએ ગોડાઉન ભાડે રાખ્યું […]
Month: May 2022
દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી રૂ. 7.80 લાખના પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીમાં ઝડપાયેલા 4 આરોપીની તપાસમાં દહેજનો પૂર્વ કોન્સ્ટેબલ જ ગુનેગાર નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરજ બનાવતા મહાવીરસિંગની પોલીસે ધરપકડ કરી છે.ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દહેજની જી.એ.સી.એલ કંપનીમાં થયેલા પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીના ગુનાને શોધી કાઢવા તપાસમાં […]
ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાંથી બે સંચાલકોની ધરપકડ, બે ગ્રાહક, 3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર મળી આવી હતી.શહેરના લિંક રોડ ઉપર સિલ્વર સ્કવેર શોપિંગમાં સાઈન સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી […]
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નો એક મુસ્લિમ પરિવાર મધમાખી ઓ માટે પાણીની પરબની ગરજ સારી રહ્યા છે. ઘરના વાડામાં ઝાડ પર લાગતા મધપૂડા પર બાઝતી માખીઓ આ પરિવારની જાણે સભ્ય બની ગઈ છે.અને આ પરિવાર દિવસ માં ત્રણ થી ચાર વખત મધમાખીઓ ને પાણી પીવડાવી તેની તરસ છીપાવી રહ્યા છે.કાળઝાળ […]
અંકલેશ્વર પંથકમાં વાતાવરણ માં પલટો આવતા પુનઃ.ખેડૂતો માટે આફત ઉભી થઇ છે અચાનક પવન ફૂંકાતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે. વાવાઝોડા માં કેરીઓ ખરી પડતા આખી આંબાવાડી માં કેરીઓ વેરણ છેરણ થઈ જતાં ખેડૂતો ને વ્યાપક નુકસાન ની સાથે નજીવા ભાવે કેરો વેચવા મજબુર બન્યા છે.અંકલેશ્વર તાલુકામાં અસંખ્ય આંબાવાડીઓ […]
અંકલેશ્વર તાલુકા ના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રીય મુજબ, અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં રહેતા રંજનબેન નરેન્દ્રસિંહ રણા પોતાનું ઘર […]
અંકલેશ્વર ના હસ્તી તળાવ હાઉસિંગ બોર્ડ માં એક મકાન માંથી ભરૂચ એલસીબી પોલીસે 13 હજાર ઉપરાંત ના વિદેશીદારૂ ના જથ્થા સાથે એક મહિલા અને એક બુટલેગર ની અટકાઉંટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસ ની ટીમ અંકલેશ્વર વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન અંકલેશ્વર ના હસ્તી […]
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃમંગળવારઃ- વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત “કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩” નો શુભારંભ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ પ્રાયોજના અધિકારીશ્રી જે.પી.અસારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અલ્પાબેન પટેલ તથા મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લામાં […]
જંબુસર કાવી રીંગરોડ પર આવેલ શોપીંગ સેન્ટરમાં અઝમીના અગરબત્તીની દુકાન આવેલી છે. જ્યાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુકાનમાં આગ લાગવાથી દુકાનનો સામાન બળીને ખાખ થયો હતો.આ બનાવની જાણ જંબુસર નગરપાલિકા ફાયર તથા વાંસેટા ઓએનજીસીને ને કરાતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી આગ ઓલવવાના પ્રયત્નો હાથ […]
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટીકોરલ ગામે લગ્ન પ્રસંગે પોતાના પિતાના ઘરે આવેલ પૂર્વ પત્નીએ બીજા ફુલહાર કરી દીધેલા હોય તેની અદાવત રાખી તેણીના પૂર્વ પતિએ પૂર્વ પત્નીને દોરી વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દેઈ પોતે ઝેરી દવા પી જવાનો નિષફળ પ્રયાસ કરવાની બનેલ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર […]