અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના નવી નગરી ફળિયામાં તસ્કરો એક મકાનને નિશાન બનાવી 15 તોલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા 15 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના નવી નગરી ફળિયામાં રહેતાં અંકિતાબેન અલ્પેશ પટેલના પતિ આજે શુક્રવારના રોજ વહેલી સવારે ફર્સ્ટ શિફ્ટમાં નોકરી પર જવા નીકળ્યા […]

ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર લુખ્ખાગીરીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પેટ્રોલ ભરાવવા મુદ્દે કર્મચારીઓ સાથે માથાકૂટ કર્યા બાદ છ શખસે બે કર્મચારીને લાકડાના સપાટાઓથી ઢોરમાર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લુખ્ખાગીરીનાં દૃશ્યો પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા.વાલિયા-નેત્રંગ રોડ પર જલરામ સોસાયટી પાસે જલારામ પેટ્રોલપંપ આવેલો […]

દેશી હાથ બનાવટની પિસ્તલ તથા જીવતા કારતુસ નંગ -૪ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા , વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ . લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરુચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમા ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા […]

દહેજ રીલાઈન્સ કંપનીમાંથી RELPET QH5821 ( સફેદ પાવડર ) બેંગ નંગ ૩૬ , મેટ્રીક ટન- ૪૧.૪૦૦ , કિં.રૂા .૬૦.૩૩,૨૨૨ / – નો માલ વિશ્વાસધાત , ઠગાઇ કરી મુદામાલ સગેવગે કરેલ જે ગુનામાં ગણતરીના દિવસોમાં “ રાજસ્થાનના અખીપુરા ગામેથી ” સંપૂર્ણ મુદામાલ કબ્જે કરતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા દહેજ મરીન […]

સી આર પાટીલ ના હસ્તે દૂધધારા ડેરી દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ ખોરાકની કીટ અર્પણ કરાઇભરૂચના જંબુસર ખાતે એપીએમસી ના નવનિર્મિત બિલ્ડિંગ નું લોકાર્પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ વરદ હસ્તે કરવામાં આવ્યું. જંબુસર એપીએમસીમાં આ સાથે રેસ્ટ હાઉસ અને કેન્ટિન નું પણ લોકાર્પણ […]

ભરૂચ જિલ્લાના આઉટ સૉસિંગના 84 કોરોના વોરિયર્સને છુટા કરી દેવાતા તેમણે કલેક્ટર કચેરીમાં અન્યાયી નીતિ સામે ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.ભરૂચ જિલ્લામાં સિવિલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 700થી વધુ આઉટ સોર્સિંગના કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમણે એજન્સી સામે 6 વર્ષમાં તેમના દોઢ લાખના પગારની ઉચાપતના આક્ષેપ સાથે ફરિયાદ […]

વાલિયા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ગામના ચાર રસ્તા પાસેથી ભેંસો ભરેલી ટ્રક પકડી પાડી 20 પશુઓને મુક્ત કરાવ્યા હતા. ઉપરાંત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ગઈકાલે સોમવારે રાતે ગામના ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન ટ્રક નંબર-જી.જે.24.વી.4682 આવતાં પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકની તપાસ […]

નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તરફથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કાબરીપઠાર ગામની સીમમાં કેટલાક ઈસમો જંગલમાં શિકાર કરવા ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ 3 બંદૂક અને એક બાઈક ઝડપી પાડી છે.ડીવાયએસપી એસ.જે મોદી એ જણાવ્યું હતું કે નર્મદા એસ.ઓ.જી. ટીમના […]

11 એપ્રિલ 2022ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના કો-ઓર્ડીનેટર ભાવિનીબેન ઠાકર તેમજ ભરૂચ તાલુકાના કિરણબેન જોગીદાસ દ્વારા ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં યોગ સંવાદ યોજવામાં આવ્યો આ યોગ સંવાદનું આયોજન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના હેડ વિશાલભાઇ દોશી દ્વારા કરવામાં આવ્યું હતુ તેઓ ખુદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર છે.વિશાલ દોશી […]

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા કિસાન મોરચા દ્વારા સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત જિલ્લા કિસાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.મારુતિસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા પ્રમુખે વડાપ્રધાને માનવી તો પાણી પીઈ લે છે પરંતુ પક્ષીને પણ પાણી પીવા મળે તેના માટે બુથ દીઠ કુંડાનું વિતરણ કરાવ્યું છે.કિસાનોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ બાબતે ચર્ચાઓ […]

Breaking News

error: Content is protected !!