નર્મદા નાં ડેડીયાપાડા હાઇવે ઉપર 17 એપ્રિલ 22 ના રોજ લૂંટનો બનાવ બન્યો હતો અને ફરિયાદી અક્ષય દેસાઈ એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવ્યા મુજબ તેઓ કપાસ ભરેલો ટેમ્પો લઈને નીકળ્યા હતા ત્યારે અક્કલકુવા પહોંચતા તેઓને બાઇક સવારોએ આંતરી અને તેમની પાસે જે પાકીટમાં રોકડા રૃપિયા 4 હજાર, અને અન્ય […]

અંકલેશ્વર ના વધુ એક કુખ્યાત બુટલેગર ને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. હજાત નો કુખ્યાત બુટલેગર અને કંડમ ચોર દશરથ ઉફે દશું ને પેરોલ ફર્લો સ્કોર્ડ એ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર તાલુકા અને ભરૂચ ના એ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. પેરોલ ફર્લો સ્કોર્ડ એ ચોક્કસ માહિતી આધારે […]

ભરૂચ આર.ટી.ઓ. કચેરી દ્વારા હાલમાં જ અંકલેશ્વરની 2 સ્કૂલના 8 વાહનો ડિટેઇન કરાયા હતા. આજે ગુરૂવારે ખરોડ અને કોસમડીની વધુ 2 સ્કૂલના ફિટનેસ, ઈન્સ્યુરન્સ અને ટેક્સ વગર દોડતા 12 વાહનો ડિટેઇન કરાયા છે.કોરોના કાળમાં બે વર્ષથી શાળાઓ બંધ હતી. દરમિયાન શાળા સંચાલકોએ તેઓના સ્કૂલ વર્ધિના વાહનોનો વીમો, રોડ ટેક્સ કે […]

ભરૂચ એ ડિવિઝન પોલીસે દહેજ બાયપાસ રોડ ઉપર અભ્યુદય આર્કેડમાં બિગ બોસ સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપલાનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એ.કે.ભરવાડને શ્રવણ ચોકડી નજીક આવેલા બિગ બોસ સ્પામાં દેહ વિક્રયનો વેપલો ચાલતો હોવાની માહિતી મળી હતી. જેમાં પોલીસે વેપલાને ઉજાગર કરવા એક ડમી […]

જીબીયા અને એજીવીકાસ ની બનેલી સંયુક્ત સંકલન સમિતિ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઇને જેટકો મેનેજમેન્ટને અપાયેલ હડતાલ ની નોટીસ અનુસંધાને જેટકો મેનેજમેન્ટ દ્વારા વડોદરા સ્થિત વડી કચેરી ખાતે સંકલન સમિતિ ના હોદ્દેદારો સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવેલ.મિટિંગમાં જેટકો મેનેજમેન્ટ દ્વારા જુનિયર એન્જિનિયર, વિદ્યુત સહાયક ની ભરતી માટે લેખિતમાં […]

અંકલેશ્વર ઓએનજીસી કોલોની માં વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ઉપર ઓએનજીસીના ફાયરના લાશ્કરો દ્વારા ફાયર સેફ્ટી અને આગ સમયે ની સમયસૂચકતા બાબતે ડેમોસ્ટ્રેશન અંગે મોકડ્રીલ યોજાયું હતું જેમાં લાશ્કરોની પોતાના જાન ના જોખમે જાન માલનું બચાવ કાર્ય તેમજ કાર્ય પદ્ધતિ નું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર ઓએનજીસી દ્વારા ફાયર સર્વિસ વીક અંતર્ગત […]

પશુ પાલન વિભાગ ગુજરાત રાજ્યની અનોખી પહેલ એટલે દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું -1692 જે GVK EMRI દ્વારા PPP મોડેલથી ગુજરાત માં કાર્યરત છે. આ દવાખાના દ્વારા પશુઓને પદ્ધત્તિસરની સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ઘટના સ્થળ પર જઈને ની:શુલ્ક સારવાર આપવામાં આવે છે.આમોદ તાલુકાના હાલ 20 ગામ માં […]

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના આદેશો અનુસાર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ ધ્વારા ગ્રામ પંચાયત કચેરી, પોલીસ સ્ટેશનો, જેલો, સ્થાનીક સંસ્થાઓ, વૃધ્ધાશ્રમો વિગેરે જગ્યાએ કાનુની સેવા/સહાય કેન્દ્રોની સ્થાપના માટે, તેમજ સમગ્ર જીલ્લામાં કાનુની સેવા કાર્યક્રમોના […]

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચમાં ૧૦૭૨૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩૬ પરીક્ષા કેન્દ્રો અને ૩૫૮ બ્લોકમાં પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ આગામી તા.૨૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૩:૦૦ કલાક સુધી ગુજરાત ગૌણ […]

જુના ભરૂચ વિસ્તારમાં આવેલા ભોઈ પંચની વાડીની ઉપર ચાલતી શ્રેયસ હાઈસ્કુલના જર્જરિત મકાનને આજે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્કૂલમાં અભ્યાસ કરતા 77 વિદ્યાર્થીઓના જીવના જોખમમાંથી મુકત કરાવ્યાં હતા.ભરૂચના જાદવ સમાજની વાડીની ઉપરના ભાગે વર્ષોથી શ્રેયસ હાઈસ્કુલ કાર્યરત હતી. આ શાળામાં 77 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ મકાન […]

Breaking News

error: Content is protected !!