ભરુચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં વણશોધાયેલ વિવિધ ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના વિવિધ પોલીસ મથકોને સુચના આપવામાં આવી છે, તે અંતર્ગત ઉમલ્લા પીએસઆઇ વી.આર.ઠુમ્મરે પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકમાં નંધાયેલ બે ગુના સંબંધી ચોરીમાં ગયેલ […]
Month: April 2022
અંકલેશ્વર માં શ્રમજીવી પરિવારના એક સાથે ચાર બાળકો ગુમ થયા હતા. મૂળ અમદાવાદ અને હાલ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પુનીબેન કસ્તુર રાઠોડ પડાવ નાંખી છેલ્લા 3 વર્ષથી વસવાટ કરી છુટક વસ્તુઓની ફેરી લગાવી વેચાણ કરે છે. તેમની સાથે અમદાવાદ રહેતી 2 દીકરીના સંતાનો પૈકી રાકેશ અજય રાઠોડ ઉ.વ.10 અને જયાબેન […]
કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટકાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ભરૂચઃબુધવારઃ- સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. […]
Bharuch : કેદીનો સ્વાંગ રચી પોલીસે સબજેલના મોબાઈલ ફોન નેટવર્કને ઝડપી પાડ્યું, હત્યા અને NDPS ના કેદીઓ પાસેથી કબ્જે કરાયા ફોન સબજેલમાંથી 7 મોબાઈલ ઝડપાયા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સયુંક્ત ટીમ બનાવી ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ ” ના […]
ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની ખેડા જિલ્લા ની બેઠક નડિયાદ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. કાર્યક્રમ શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિને અનુસરી મંચસ્થ મહાનુભવો શ્રી લાભુભાઈ કાત્રોડિયા પ્રદેશ અધ્યક્ષ શ્રી , પત્રકાર એકતા સંગઠન , પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા, […]
_____________________ ભરૂચ અને નર્મદા જિલ્લાની બેઠક ભોલાવ રેસ્ટ હાઉસ ખાતે મળી ____________________ જિલ્લાના સંગઠનની રચના કરાઈ : જિલ્લા પ્રમુખ તરીકે એન.જે. પટેલ અને ભરૂચ શહેર પ્રમુખ તરીકે આર. આર. પઢીયારની પુન: નિયુક્તિ ———————————— સહકારીતમાં સમગ્ર દેશમાં નોંધનીય કાર્ય ઉભું કરનાર સંસ્થા સહકાર ભારતી ના ગુજરાત વિભાગમાં સદસ્યતા અભિયાનની શરૂઆત થતા […]
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ , વડોદરા તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.લીના પાટીલ સાહેબનાઓ દ્વારા જીલ્લામાં પ્રોહી / જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદેશથી પ્રોહી / જુગારની પ્રવૃતિ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે , […]
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબનાઓ દ્વારા જીલ્લામાં પ્રોહી / જુગારની અસમાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે તથા જીલ્લા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહી / જુગારીની પ્રવૃતિઓ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે . ઇન્ચાર્જ […]
ભરૂચ શહેરના વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સેવાશ્રમ રોડ ઉપરથી લગ્નનો વરઘોડો નીકળ્યો હતો જેમાં ફૂટેલા ફટાકડાના તણખાથી કલરના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા કોમ્પલેક્સમાં રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.ભરૂચ […]
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ નવીનીકરણ પામેલી આંગણવાડીઓ નાના બાળકો અને કિશોરીઓ માટે સલામત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરશે- જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને સ્માર્ટ શિક્ષણ થકી બાળક સ્માર્ટ બને એ માટે આજ રોજ […]