ભરૂચ તાલુકાના સામલોદ ગામે ગરીબ વિધવા બહેનોને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા ૫૦થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે તેવામાં અનેક સામાજિક સંસ્થાઓ સહાય પૂરી પાડી તેવોને મદદરૂપ થઈ રહી છે. જે જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહ્યું […]
Month: July 2021
ઝઘડિયાની કંપનીમાંથી એંગલો, પાઇપ અને ચેનલોની ચોરી કરતા બે ઝડપાયા ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક રાજેશ્વરાનંદ પેપરમીલ નામની કંપની આવેલી છે.આ કંપની પાછલા એકાદ વર્ષ જેટલા સમયથી બંધ છે.ભરુચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના અનુસંધાને ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં […]
હાંસોટની 74 વર્ષીય વિધવા એ આમરણાંત ઉપવાસની ચીમકી છે. પતિના પેન્શન માટે 26 વર્ષ થી સરકાર સામે આજીજી કરી હતી. પેન્શન ના મળતા રાજ્ય સી.એમ ને પત્ર લખી આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. હાંસોટ ગ્રામ પંચાયતમાં ના.ક્લાર્ક તરીકે વૃદ્ધાના પતિ ફરજ નિભાવતા હતા.હાંસોટના નાની બજાર ના ટેકરા ખાતે વર્ષોથી રહેતા […]
MP થી બસ કે ટ્રકમાં સવાર થઈ ગુજરાતમાં મધરાતે ડુપ્લીકેટ ચાવીથી બાઇકોની ચોરી, પોલીસ સ્ટેશનનું કમ્પાઉન્ડ ભરાય તેટલી બાઇકો જપ્ત ભરૂતમાં પકડાયેલા ચોર અલીરાજપુરના જંગલોમાં ચોરીની બાઇકો છુપાવી વેચી દેતા રાજપારડી પોલીસ ભુડવા ખાડી નાળા પાસે ચેકીંગમાં હતી ત્યારે મધ્યપ્રદેશની ટોળકીના 4 સાગરીત 2 બાઇક સાથે પકડાતા આંતરરાજ્ય બાઇક ચોરીનું […]
આવતીકાલના રોજ બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. ઈદને લઈને અંકલેશ્વર પંથકમાં જાહોજલાલી જોવા મળી રહી છે. જેને લઈને ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈદ પર્વને કઈ રીતે ઉજવવો તે અંગે શાંતી સમિતિની મીટીંગ યોજાઇ જેમાં અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈને બકરી ઈદને સાદગીપૂર્વક ઉજવવાનો નિર્ણય […]
વાગરાના રહિયાદ ખાતે આવેલી જીએસીએલ તથા જીએનએફસી કમ્પની અને દહેજના ઉદ્યોગોને પાણી પુરૂ પાડવા ઉભા કરાયેલા તળાવ માટે પોતાની જમીન આપનાર ખેડૂતોને નિયમ મુજબ નોકરી ન મળતા આંદોલનના માર્ગે વળ્યાં છે. જમીન ગુમાવનાર કિસાનોએ જીઆઇડીસીના કોમન યુટીલિટી તળાવના ગેટ પર બેસી જઈ આંદોલનનું રણસિંગુ ફૂંકયું છે.દહેજ પંથકમાં ઉદ્યોગો માટે જમીન […]
ભરૂચ શહેરના તુલસીધામ શાકમાર્કેટ નજીક આવેલી પાણીની ટાંકીની પાસે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં અંદાજિત 10 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરાયું છે.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેની ફરતે સલામતીના ભાગરૂપે ફેન્સીંગ કે પતરા નહીં લગાવવામાં આવતા રવિવારની રાત્રીએ એક આખલો તેમાં ખાબક્યો હતો, જેના […]
ઝઘડીયા ખાતે AAPની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં ૩૦૦ થી વધુ કાર્યકરો કરણસિંહ પરમાર(લાલકો) જયદિપસિંહ પરમાર ની સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં આટલા યુવાનો જો જોડાઈ જતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ યુવાનો આપમાં જોડાયા છે.આમ આદમી પાર્ટીમાં જોડાયેલા યુવાનોએ પાર્ટી […]
રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ગૃહ ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે ઊભું કરાયું હતું. આજે તેને એક વર્ષ પૂર્ણ થયું છે. છેલ્લા એક મહિનાથી એકપણ મૃતદેહને અહીં અગ્નિદાહ અપાયો નથી. કોવિડ સ્મશાન ગૃહમાં પ્રથમ અગ્નિદાહ 20 જુલાઈ 2020 અને છેલ્લો અગ્નિદાહ 19 જૂન 2021ના રોજ આપવામાં આવ્યો હતો. કોરોના સ્મશાન […]
ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર ગાય અને ભેંસોના ગેરકાયદેસરના વહનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં તેઓમે કતલખાને લઇ જવામાં આવે છે અને તેમની હત્યા કરીને તેમને વેચવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ત્રણ થી ચાર બનાવ સામે આવ્યા છે જેમાં ભરૂચ પોલીસ હરકતમાં આવી હતી.ગત રોજ […]