૨૨-ભરૂચ ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં ૨૩ રાઉન્ડમાં મતગણતરી થશે ૧૧૯૧૮૭૭ મતદારોનું ઇવીએમ મતદાન, પોસ્ટલ બેલેટ ૮૭૨૯ અને સર્વિસ વોટર્સ મતદાનની મતગણતરી હાથ ધરાશે ૦૪ મી જૂન – ૨૦૨૪ નાં રોજ મતગણતરી કે.જે.પોલીટેકનીક કોલેજ ભરૂચ ખાતે યોજાશે ભરૂચઃ ગુરુવાર – ૨૨- ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી તા. ૦૪ મી જૂન – ૨૦૨૪ […]

PSI વૈશાલી બેનની પ્રેરણાદાયક કહાની. જીવનમાં ક્યારેય હાર માનશો નહીં. વિષમ પરિસ્થિતિને માત આપીને વૈશાલી બેન કેવી રીતે બન્યા PSI ? માતા રાધા બેને પેટે-પાટા બાંધીને વૈશાલી બેનને બનાવ્યા PSI ભારતીય સંસ્કૃતિનાં ઈતિહાસ પર એક નજર મારીશું તો સચોટ અંદાજ આવશે કે, આ ભારતના હજારો નર વીરોના રક્તનું સિંચન કરનારી […]

ભરૂચ જિલ્લમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે વર્ષ 2011માં ખાતમુર્હત વિધિ યોજાઈ હતી. જેને 13 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય આજદિન સુધી પ્રવાસનધામ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા […]

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલી બાઈકનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સ્થળ શહેર શિતલ સર્કલથી ચોરીની મોટર સાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જિલ્લા LCB ની ટીમ જિલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે અલગ […]

ભરૂચ જિલ્લા એસઓજી પોલીસે ત્રણ ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાંથી એક અંકલેશ્વર બી ડીવીઝન મથકના વિસ્તારમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કુલ-4 કેસો કર્યા હતા.એસઓજી ટીમે ચારેય ગુનામાં કુલ રૂ.14.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ એસઓજી પોલીસ મથકનો સ્ટાફ સી ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.આ સમયે એક […]

ઝઘડિયા તાલુકાના રાજપારડીમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજપુરવઠો ખોરવાઇ જતાં લોકોની હાલત દયનીય બની જાય છે. બુધવારે રાત્રિના 10 વાગ્યા બાદથી વીજળી ડુલ થઇ જતાં સ્થાનિકો ગરમીમાં શેકાયા હતાં. વીજકંપનીની કચેરીએ સ્થાનિકોએ હલ્લો બોલાવ્યો હતો. રાહુલ શાહ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, લાઇટ જતાંની સાથે જ કર્મચારીઓ ફોન ઉપાડવાનું બંધ કરી […]

છેલ્લા કેટલા દિવસથી ઉનાળાની ગરમી ના કારણે ડી હાઇડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસ નું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિક […]

ભરૂચમાં જીવદયા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા દ્વારા આજે સવારે ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ પર સાર્થક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણા નું વિતરણ કરવામાં આવ્યું હતું સાર્થક ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે તેવામાં ટ્રાફિક પોઇન્ટ પર કાર્ય કરતી […]

જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ અટકાવવા તેમજ વણ શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા ઉપલી અધિકારીઓએ આપેલ સૂચના આધારે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ભરૂચ જિલ્લાની ઘરફોડ ચોરીના થયેલ ગુનાઓમાં ગુનાવલી જગ્યા ની વિઝીટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટ ભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ […]

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં પ્રોહીબેશન તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્યવે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી દાર થી બાતમી મળી હતી કે વાલીયા ચોકડી ખાતે આવેલ આર્શીવાદ હોટલ ની સામે સર્વિસ રોડ […]

Breaking News

error: Content is protected !!