પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી આગામી જીલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/ નગરપાલિકા ચુંટણી અનુસંધાને જીલ્લામા દારૂ/જુગાર ની પ્રવ્રુત્તિ નાબુદ કરવા સારૂ તેમજ ગેરકાયદેસર રીતે થતી દારૂ ની હેરા-ફેરી અટકાવવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય જે અનુસંધાને […]
Gujarat news
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો હતો કે જે બાળકને જૂન 2023/24 માં 6 વર્ષ પૂર્ણ ન થતાં હોય તેવા બાળકોને શાળામાં એડમિશન મળશે નહીં જે અનુસંધાને આજે ભરૂચ વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં […]
સાંપ્રત આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે શૈક્ષણિક તેમજ ધાર્મિક સંકુલોનું નિર્માણ કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કરી રહી છે. ભરૂચ તાલુકાના વરેડિયા ગામ નજીક આવેલી બાર વિંઘા ખેતરની જમીનમાં નિર્માણ પામનાર વિશાળ એજ્યુકેશન સિટીની જમીનની દાવતે ઇસ્લામી હિંદના […]
પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા જણાવેલ . જેથી ભરૂચ જીલા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સાયબર […]
અમદાવાદનાં વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને માંસ નો ધંધો કરતા રિઝવાન કુરેશીને વટવા પોલીસ સ્ટેશન PSI વિક્રમ સાટીયા અને અન્ય 15 જેટલા પોલીસકર્મીઓ દ્વારા લાત ફેંટો અને મુક્કા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા આરોપી રિઝવાન કુરેશીને તાત્કાલિક મણિનગરની એલજી હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે […]
4/2/21 ના રોજ રાત્રીના સમયે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઘનશેરા ચેક પોસ્ટ પર ભરૂચ ના વેપારી સિનીયર સીટીઝન શ્રીમાન યુનુસ ભાઇ કુશાલ ની ત્રણ ટ્રકોના ડ્રાઈવર સાહેબોને માર મારી , ત્રણ ટ્રકોની 30 ત્રીસ લાખ રૂપિયાના મુદ્વામાલ સાથે લુટ ચલાવવાની ઘટના બની છે. ભરૂચના સજજન વેપારી યુનુસ ભાઇ કુશાલ જણાવ્યા […]
-ટેન્કર વાલ્વનું સીલ તોડી પ્લાસ્ટીકની પાઇપ વડે કેમિકલ કાઢી લેતા ડ્રાઈવરની ધરપકડ અન્ય એક વોન્ટેડ. – 11 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી એસ.ઓ.જી પોલીસે વધુ તપાસ હાથ ધરી. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વડદલા ગામ નજીક ટેન્કરો પાર્ક કરવાની જગ્યા ઉપર એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા,પોલીસના દરોડામાં […]
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ નું સંમેલન યોજાયું હતું જેમાં કૃષિ પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કાયદા ની સાચી સમજ વક્તાઓ દ્વારા ખેેડુતો ને આપવામાં આવી હતી..! વાલિયા પોલીટેક્નિક કોલેજ માં યોજાયેલ આ સંમેલન માં નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને […]
ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં આજે સવારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અહીંનાં રહેવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા.આજે સવારે ભરૂચનાં દાંડિયા બજારમાં ગટરની પાઇપલાઇન ડ્રેનેજ થતાં આ વિસ્તારમાં ગટરનાં ગંદા પાણી બહાર આવી ગયા હતા અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ વિસ્તારનાં રહેવાસી અમૃતભાઈ એન કહાર દ્વારા મીડિયા […]
તાજેતરમાં વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા અધ્યક્ષ દિનેશ પટેલ (દીનુમામા) અને ઉપાધ્યક્ષ ગણપત સિંહજી સોલંકીનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કરજણ ભાજપ તાલુકા પ્રમુખ જયદીપ સિંહ રાજે ઉપસ્થિત અતિથિઓ નો હાજરજનોને પરિચય આપ્યો હતો. ત્યારબાદ અતિથિઓ નું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત […]