વડોદરા એસ ટી ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હેઠળ જાગૃતતા બેનર ઝુંબેશ યોજાઇ

Views: 41
0 0

Read Time:1 Minute, 26 Second

ગુજરાતએસ ટી નિગમ ના વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા કમ્પેઈન હેઠળ એસટી નિગમના રાજ્ય વ્યાપી સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત નિગમની બસો અને બસ સ્ટેશનો ના સ્વચ્છતા માટે ની વિવિધ પ્રવૃત્તિઓના આયોજન ના ભાગરૂપે આજરોજ તારીખ 09/03/2024 ના શનિવારના રોજ વડોદરા એસ.ટી. ડેપોના કર્મચારીઓ તથા સફાઈ કરતાં કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા માટે ની જાગૃતિ અંગે નું પ્લેબોર્ડ નિદર્શનનું આયોજન કુશળ અને કાર્યશીલ વહીવટ માટે જાણીતા વડોદરા ડેપો મેનેજર શ્રીમતિ પાયલબેન પટેલના માર્ગદર્શન અને દેખ રેખ હેઠળ ડેપોમાં અવર જવર કરતી પબ્લિક માં કરવામાં આવેલ
જેનો મુખ્ય ઉદ્દેશ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત મુસાફરોમાં સ્વચ્છતા બાબતે જાગૃતતા આવે તેવો સંદેશો પહોંચાડવાનો હતો આ જનજાગૃતિ ને આવરી લેતી સ્વચ્છતા પ્રવૃત્તિએ હાજર જાહેર જનતા માં અનેરું આકર્ષણ જમાવ્યું હતું .

(રિપોર્ટર,ફરહીન બહાદરપુર વાલા, આણંદ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી રૂટ પર નવીન બસો ના લોકાર્પણ થી મસાફરો ની શૂવિધા માં વધારો

Sun Mar 10 , 2024
Spread the love             રાજ્યમાં વાહન વ્યવહાર નિગમ ધ્વારા મુસાફરને અસરકારક જાહેર પરિવહનની સેવા પુરી પડે તે માટે મંજૂર કરાયેલ બજેટ થકી વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા નવીન 100 બસોનુ લોકાર્પણ કરાયેલ , જે પૈકી આજે વડોદરા ડેપો ખાતે થી સુચારુ અને કાર્યદક્ષ લોકાભિમુખ વહીવટ માટે જાણીતા વડોદરા ડેપો ના […]
વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી રૂટ પર નવીન બસો ના લોકાર્પણ થી મસાફરો ની શૂવિધા માં વધારો

You May Like

Breaking News

error: Content is protected !!