ભરૂચમાં 30 ફૂટની વ્હેલ શાર્કનું એર બલૂન બનશે આકર્ષણનું કેન્દ્ર, આનંદ નિકેતન સ્કૂલ ખાતે કરાશે વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી

Views: 77
0 0

Read Time:1 Minute, 35 Second

વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્કના 30 ફૂટના એર બલૂન થકી શાળા પરિવાર તરફથી મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે આનંદ નિકેતન, ભરૂચ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ પોતાની કુશળતા અને મહાસાગર પ્રત્યેની પોતાની રૂચિ વિવિધ પ્રવૃતિઓ થકી લોકોની સમક્ષ રજૂ કરશે. જેમાં શિક્ષણ અને કલાનો સમન્વય જોવા મળશે. કાર્યક્રમમાં વિધાનસભા ઉપદંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ખાસ ઉપસ્થિતી રહેશે. કાર્યક્રમ આવતીકાલે શનિવારે સવારે 9 થી સાંજે 4 કલાક સુધી ભરૂચ સ્ટેહન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે યોજાશે.8 જૂન વિશ્વ સમુદ્ર દિવસ અંતર્ગત ભરૂચ આનંદ નિકેતન કેમ્પસ ભરૂચ, વન વિભાગ, રોટરી ક્લબ, સી- સ્કેપ્સ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા તથા ટાટા કેમીકલના ઉપક્રમે શનિવારે 11 જૂનના રોજ પર્યાવરણ બચાવો, સમુદ્ર બચાવોના શ્રેષ્ઠ વિચાર તેમજ વિશ્વના સારા ભવિષ્યના નિર્માણ હેતુ અનંદ નિકેતન શાળા પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચના અંકલેશ્વરમાં 14 કિલો હેરોઈન અને 15 લાખથી વધુનો નશાકારક દવાઓના જથ્થાનો નિકાલ કરાયો

Fri Jun 10 , 2022
Spread the love             આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ CBIC દ્વારા 8 જૂનના રોજ ‘ડ્રગ ડિસ્ટ્રક્શન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશમાં 14 અલગ-અલગ સ્થળે આશરે 42,000 કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈ ગુજરાત કસ્ટમ્સ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ઔદ્યોગિક […]

You May Like

Breaking News

error: Content is protected !!