ભરૂચની નર્મદા ચોકડી પાસે એસટી બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ ટળી.

Views: 80
0 0

Read Time:52 Second

ભરૂચની નર્મદા ચોકડી પાસે આજે એક એક બસમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરી મચી હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ અટકી હતી. ડ્રાઈવર પણ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.ભરૂચની નર્મદા ચોકડી પાસેથી એસટી બસ અંકલેશ્વર ડીઝલ ભરાવવા જઈ રહી હતી. તે સમયે બસમાં અચાનક આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો ડ્રાઈવર સમયસૂચકતા વાપરી ઉતરી જતા બચાવ થયો હતો. બસ ડીઝલ ભરાવવા માટે જઈ રહી હોય કોઈ મુસાફર ન હતા જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વડાપ્રધાનના 8 વર્ષના શાસનની ભરૂચ જિલ્લા ભાજપે ઉજવણી કરી, જિલ્લાના વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરાઇ

Sat Jun 4 , 2022
Spread the love             કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8 વર્ષ પૂર્ણ કરતા સેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભારતમાં અને ભરૂચમાં આ 8 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા અને […]

You May Like

Breaking News

error: Content is protected !!