0
0
Read Time:51 Second
- ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષાઓ કરાઈ રદ, ગઈ કાલે આપ્યું હતું ટાઈમટેબલ
કેબીનેટની બેઠકમાં રૂપાણી સરકારે વિદ્યાર્થી હિતમાં મહત્ત્વનો નિર્ણય લેતાં આજે ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરી દીધી છે. ગઈકાલે જ શિક્ષણમંત્રીએ પરીક્ષાનું ટાઈમટેબલ રજૂ કર્યું હતું. પરંતુ કેન્દ્રમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરાતાં. આજે રૂપાણી સરકારે પણ કેન્દ્રને પગલે પરીક્ષાઓ રદ કરી છે. ગઈકાલે શિક્ષણમંત્રીએ ટાઈમટેબલ રજૂ કર્યું અને આજે કેબિનેટમાં ફેરવી તોળાયું, વધુ એક વખત રૂપાણી સરકારે નિર્ણય બદલવો પડ્યો.