અત્યાર સુધીમાં માસ્ક અભ્યાન હેલ્મેટ અભ્યાન કર્ફ્યુ અભ્યાન માં સરકાર ને કરોડો ની આવક થયા બાદ હવે 31 ડિસેમ્બર થી વધુ ચેટ જો કેમ કે પોલીસ દવારા એક કડકાઈ થી વાહન કાગળો આર.સી. પી.યુ.સી. વાહન ફિટનેસ ની ખુબ કડકાઈ થી ચેકીંગ કરાવવા માં આવશે 31 ડિસેમ્બર સુધી ની મુદ્દત આપવા માં આવી હતી હવે સરકાર કોઈ મુદ્દત વધારવા ની સોચ પ્રતિક્રિયા માં નથી કોઈ પણ વય્ક્તિ www.Parivahan.gov.In
વેબસાઈડ ઉપર જઈ ને અપ્લાય કરી સક્સે. જેમાં જે તે રાજ્ય સિલેક્ટ કરવા થી તે રાજ્ય ની લિંક ઓપન થશે જેમાં જરૂરી વિગત ભરવા ની રહેશે આર.તી.ઓ માં વય્ક્તિ બાયોમેટ્રિક ની તપાસ કરાશે અને ડોક્યુમેન્ટ વેરીફાય કરાશે નવા મોટર વાહન નિયમ અનુસાર જો દીચકી કે ફોર વિલર વાહન ચાલક પાસે ડ્રાયવિંગ લાયસન્સ નહિ હોય તો 5000 સુધી ના દંડ થઈ શકે છે. રાજ્યમાં કોરોના કહેર શરૂ થયા બાદ તમામ સરકારી કચેરી બંધ હતી તેમાં પબ્લિક ની અવર જવર વારી કચેરી ખાસ કરી ને બંધ રાખવા સરકાર દવારા સુચના આપેલ હતી. અને તમામ નવા વાહન ની પારસીંગ અને લાયસન્સ ની કામગિરી બંધ હતી તયારે સરકારે નવી એડ્વાઇઝરી જાહેર કરી હતી અને 31 જુલાઈ સુધી નો સમય જાહેર કર્યો હતો જે લંબાવી ને 31 ડિસેમ્બર સુધી કરવા માં આવ્યો હતો હવે સરકાર સમય લંબાવે એના કોઈ મુર માં નથી.