ભરૂચ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી, ગુજરાતી માધ્યમની જુદી જુદી શાળાઓ, આઈ.ટી.આઈ. અને ગીફટેડ–30 ધ્વારા 30 જેટલી ઇનડોર અને આઉટ ડોર રમતોનું આયોજન કરાયું હતું. મુન્શી સંકુલના રમતોમાં આશરે 350 જેટલા પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 50 મીટર, 100 મીટર દોડ, રીલે દોડ, કબડી, ખોખો, રસ્સા […]
Year: 2024
કેન્દ્ર સરકાર બિટિશકાળના કાયદા બદલી નવા સંશોધિત કાયદા ભારતીય ન્યાય સંહિતા સ્વરૂપે રજૂ કર્યા છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહનના ડ્રાઇવરને 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઇસન્સ મળે જ નહીં અને લાખો રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આકરી જોગવાઈના કારણે હાલ ડ્રાઈવરો વિરોધ નોંધાવી રહ્યા છે. […]
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા GEB વીજ કંપનીના કેબલ ચોરીમાં સંડોવાયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. જેને LCB ટીમે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતા. […]
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી શરદભાઈ સુરાણી, વડોદરા શહેરનાઓએ તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ આપેલ કે તેઓને સોંખ્સ ટેકનોલોજીસ લીમીટેડમાંથી વ્હોટસએપ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઇડી @Aparajita42 પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબ્કાઇબ કરવાના ટાસ્ક આપેલ ત્યારવાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને શેરમાર્કેટમા રોકાણ કરીને મોટી […]
આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ના કિરણબેન ગોસાઈ નો જન્મદિવસ ધામધૂમ થઈ ઉજવવા માં આવ્યો હતો કિરણ બેન વડોદરા શહેર વોર્ડ 7 ના પ્રભારી ની સાથે સામાજિક સંગઠન ક્ષેત્રે બહુ મોટી જવાબદારી નિભાવે છે તેઓ દશનામ ગોસ્વામી મહામંડળ ના ટ્રસ્ટી,ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશઉત્સવ ટ્રસ્ટ વડોદરા મહિલાવિંગ […]
આજરોજ આણંદ નગર માં આવેલ પ્રાથમિક શાળા ને 25 માં આણંદ નગર પાલિકા અને ઝાઇડ્સ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ ભાઈપટેલ દ્વારા દીપ પ્રગટાવી કેમ્પ ને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે […]