ભરૂચમાં ભાજપ ના 5 ધારાસભ્યો અને 1 સાંસદ હોવા છતાં ભાજપ સરકાર ભરૂચ જિલ્લામાં વિકાસ કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા. ભરૂચ બેઠક પર જીત્યા ને અહેમદભાઈ ને ચાલીસ વર્ષ થઈ ગયાં: સંદીપ પાઠક ભરૂચ બેઠક ઇમોશનલી ચૈતર વસાવા માટે છે. જે જીતી શકે તેવા ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન માંથી […]
Year: 2024
એ ડીવીઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી સાધુનો વેશ ધારણ કરી ફરતા આરોપીને બાલાસિનોરના પરબીયા ગામ આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો. ભરુચ ક્રાઇમ બ્રાન્ચે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી સાધુનો વેશ ધારણ કરી ફરતા આરોપીને બાલાસિનોરના પરબીયા ગામ આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ […]
ગતરાત્રી ના અગિયાર વાગ્યા બાદ કોઈપણ સમયે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આવતી કોઈ ટ્રેન ની અડફેટે આવી જતા એક આધેડ વય ના અજાણ્યા વ્યક્તિ ને માથા માં અને શરીર પર ગંભીર ઇજા પોહચતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજેલ છે. બનાવ ની જાણ અંકલેશ્વર’એ’ડિવિઝન પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પોહચી […]
ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઇ રહી છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલ છે તે ઘણા સમય થી લોકોના જીવનું જોખમ ઊભું કરી રહી હોય તેવું […]
કલેક્ટર બીજલ શાહે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે પરિચયાત્મક બેઠક યોજી સરકારના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી… આ સાથે જ તેમણે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે પરિચયાત્મક બેઠક યોજી સરકારના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી પદભાર સંભાળ્યા બાદ બી. એ. શાહે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના સમગ્રતયા વિકાસ માટેના પ્રયત્નોને આગળ […]
સમગ્ર રાજયની સાથે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમ આજે શનિવારે જે તે મતવિસ્તારના ધારાસભ્યોરમેશભાઈ મિસ્ત્રી, ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દેશના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા […]
ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રીરામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. વડોદરાથી અયોધ્યાધામ જતી ટ્રેનના દર્શનાર્થીઓનું જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભકામનાઓ અપાઈ હતી. રામ જન્મભૂમિ અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરાઈ હતી. ગુજરાતમાંથી પણ રામભક્તો અને […]
પરીક્ષા -IN -ડર- OUT તારીખ 9 ફેબ્રુઆરી ગૌરવપૂર્ણ ગુરૂવારના દિવસે માર્ચ 2024 બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ […]
વાગરાની સાયખા GIDC સ્થિત મુગટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક નિકુંજભાઈ મહેન્દ્રભાઈ પટેલ તેમજ નિરવા પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક વિનોદ પ્રવીણ પડસુરીયા સહિત જગશન કલરકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચાલતા માધવ કન્ટ્રક્શનના માલિક અરશી ભાઈ કંડોરીયાને વાગરા પોલીસનું તેડું..વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC ની અલગ-અલગ ત્રણ કંપની વિરુદ્ધ જાહેરનામાભંગનો ગુનો નોંધાતા ઉદ્યોગકારોમાં […]
અંકલેશ્વર જીઆઇડીસીની કાંસો તથા આસપાસ આવેલી નદીઓ તથા ખાડીઓમાં કેમિકલયુકત પાણીની હાજરી સતત જોવા મળતી હોય છે. ઉદ્યોગો તેમના દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવાના બદલે ચોરીછૂપી જાહેરમાં નિકાલ કરી દેતાં હોવાની ફરિયાદો જીપીસીબી, એનજીટી તથા માનવ અધિકાર પંચ સુધી પહોંચી હતી. ઘટનાની ગંભીરતા પારખી આખરે જીપીસીબીએ જવાબદાર ઉદ્યોગોને નોટિસ ફટકારવાનું […]