ભરૂચના તુલસીધામ નજીક અનેક વખતે આખલા ઓના યુધ્ધની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે શુક્રવારના રોજ પણ તુલસીધામ નજીક જાહેરમાર્ગ પર બે આખલા યુદ્ધે ચઢતા ત્યાં પાર્ક કરેલા એક ફોરવ્હીલ અને બીજા વાહનોને નુકશાન પહોચાડ્યું હતું. લોકોએ પાણી છાટી બુમાબૂમ કરી બંન્નેને છૂટા પાડ્યા હતા. જાહેરમાર્ગ પર આખલાઓના યુધ્ધના કારણે […]

*લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪***** મોડેલ પોલિંગ બૂથ મતદારોને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો અનોખો અહેસાસ કરાવશે ભરૂચ:શનિવાર: ભરૂચ જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીતંત્ર તડામાર કામગીરી કરી રહ્યું છે. કલેક્ટર કચેરી ખાતે આદર્શ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું […]

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪****** ભરૂચ – શનિવાર- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકશ્રી રામ કુમાર યાદવે (IRS) એ જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. […]

ભરૂચ– ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર […]

ભરૂચ શહેર જિલ્લામાં તાપમાનનો પારો છેલ્લાં ચારેક દિવસથી 38 ડિગ્રીની આસપાસ રહ્યો છે. બીજી તરફ પવનની ગતિ ઓછી રહેવાને કારણે તેમજ આકામાંથી તેજ કિરણો પડવાને કારણે બપોરના સમયે આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યાં છે. આગામી બે દિવસમાં તાપમાનમાં હજી વધારો થાય તેવી શક્યતાઓ છે. ત્યારે બે દિવસમાં તાપમાન 41 […]

ભરૂચના શહેર એ ડિવિઝન પોલીસે મોંઘી દારૂની બોટલો લાવી લિમિટેડ ગ્રાહકો રાખી ફોન આવતા જ છાનીછુપી રીતે હોમ ડીલીવરી આપવાનો દારૂનો ધંધો કરતા એક બુટલેગર પાસેથી વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો.આ સાથે પોલીસે દારૂની ખરીદી માટે આવેલા વ્યક્તિની પણ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જીલ્લા પોલીસ વડા […]

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું.જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ મામલે સ્થાનિક પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી છે.ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અસુરિયા પાટીયા પાસે આજરોજ સવારના સમયે […]

I/C પોલીસ કમિશ્નર સાહેબ શ્રી વાબાંગ ઝમીર સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે હેતુથી ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારોને શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાંચ સુરત શહેર નાઓની કચેરીના જાવક ક્રમાંક:ના.૬/ડ્રાઈવ/૫૫૩/૨૦૨૪ થી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ […]

જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ભરૂચ દ્વારા ચૈત્ર મહિનામાં લીમડાના રસનું આરોગ્ય માટે ખૂબ જ મહત્વ હોય તે માટે જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ના પ્રમુખ યોગીતાબેન રણા, સેક્રેટરી બીનાબેન શાહ, ખજાનચી કલ્પનાબેન ચૌહાણ અને બીજા સભ્યો હાજર રહી માતરીયા તળાવ ખાતે લોકોને લીમડાના રસનું રસપાન કરાવ્યું.

ભરૂચ મદીના હોટલ સિપાયવાડ ખાતે રહેતા મોહંમદ અલી એ માત્ર ૮ વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર વર્ષ ના મોહંમદ અલી એ એ વાતને સાર્થક કરી બતાવી છે રમજાન માસ આ વખતે […]

Breaking News

error: Content is protected !!