ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલને ભવ્ય વિદાય સાથે નવા SP તરીકે IPS મયુર ચાવડાને ભવ્ય આવકાર અપાયો હતો. આજે મંગળવારે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મયુર ચાવડાએ ચાર્જ સંભાળી લીધો છે.વિદાયની વેળા હંમેશા તમામ માટે કપરી હોય છે પછી એ IPS અધિકારી જ કેમ ન હોય. કંઈક આવું જ […]
Month: August 2023
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ફેલીસીટા હોટલમાં બપોરના સમયે અચાનક આગ લગતા દોડધામ મચી જવા પામી હતી.મંગળવારના રોજ બપોરના સમયે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ફેલીસીટા હોટલમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે હોટલમાં જમવા આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.આગની ઘટના અંગે હોટલ સંચાલકે ભરૂચ […]
પાનોલી જીઆઇડીસીમાં સંજાલી ગામ નજીક હિન્દુસ્તાન પેકેજીંગ કંપનીએ જાહેર માર્ગ પર કંપનીનો વેસ્ટ સળગાવી દીધો હતો. આ વેસ્ટમાં રહેલી બોટલ બ્લાસ્ટ થઈને આડેધડ ઉછળી હતી. જોકે એક જાગૃત નાગરિકે ત્વરિત આગ ઓલવી જીપીસીબીને જાણ કરતા ટીમે સ્થળ તપાસ કરી કંપનીને નોટિસ આપી હતી.અંકલેશ્વરના પાનોલી GIDCમાં પુનઃ એકવાર કંપનીની ગંભીર બેદરકારી […]