ભરૂચના અંકલેશ્વરમાં જોબ કન્સલટન્સીની આડમાં ધમધમતા બોગસ માર્કશીટ અને ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓ રૂપિયા 25 હજાર લઈ બોર્ડ, યુનિવર્સિટી અને ITIની બોગસ માર્કશીટ બનાવી આપતા હતા. SOGએ ઘટનાસ્થળ પરથી 215 માર્કશીટ સાથે ઓરીજીનલ માર્કશીટ અને ડુપ્લીકેટ ચલણી નોટ પણ કબજે કરી છે.અંકલેશ્વરના ઓમકાર-2 કોમ્પલેક્સમાં આરતી કન્સલટન્સીની આડમાં […]
Month: March 2022
નેશનલ સેફટી દિવસે અંકલેશ્વરમાં કામદારની કિંમત કોડીની જોવા મળી હતી. વર્લ્ડ સેફટી દિવસે અંકલેશ્વર 40 થી 50 ઉપર સ્ટીમ લાઈન વિના સેફટી કામ કરતા કામદાર નજરે પડ્યા હતા. ઓવર હેડ સ્ટીમ લાઇન પર સેફટી બુટ કે સેફટી હેલમેટ કે હાર્નેસ વગર 2 કામદારો પાઇપ પર ગાર્ડ લગાવતા તેમજ એક કામદાર […]
ભરૂચ-અંકલેશ્વરના સાયકલિસ્ટોએ યુક્રેન અને રસિયા નું યુદ્ધ સમાપ્ત થાય અને વિશ્વ શાંતિ સ્થપાઈ તેવા ઉદ્દેશ્ય સાથે 100 કિલોમીટર ની સાયકલ યાત્રા યોજી શાંતિનો સંદેશો ફેલાવ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ઓપરેશન ગંગા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા ની કામગીરીની કરી બિરદાવી હતી. ભરૂચના ઝાડેશ્વર ખાતે પહોંચતા સ્વાગત કરાયું હતું. […]
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠીત શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ નોંધણી માટે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની મળેલી બેઠક ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શનિવાર :- નેશનલ ડેટાબેઝ […]
ગુજરાત(Gujarat): જો તમે બાઇક કે કાર ચલાવતા હોવ તો સાવચેત રહેજો, ટુ-વ્હીલર(Two-wheeler) ચલાવતી વખતે હેલ્મેટ(Helmet) ન પહેરવા અને કાર(Car) ચલાવતી વખતે સીટ બેલ્ટ(Seat belt) ન બાંધવા બદલ પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત પોલીસ(Gujarat Police) દ્વારા 6 થી 15 માર્ચ સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.આ સમયે જો કોઈ […]
ડીઝીટલ ઇન્ડિયામાં ઓનલાઇન વ્યવહારમાં કેટલાક ભેજાબાજ તસ્કરો ભોળા લોકોનો ઉપયોગ કરીને ઓનલાઇન ચોરી કરતા હોય છે. ત્યારે તાજેતરમાં નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક હોટલ સંચાલક ઓનલાઇન ચોરીનો શિકાર બન્યો અને તેના ખાતામાંથી 98 હજાર રૂપિયા ઉઠાવી લીધા જે અંગેની રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.રાજપીપલા હોટલ ગાર્ડન પ્લાઝા એન્ડ રેસ્ટોરન્ટના સંચાલક […]
આ વર્ષે 28મી ફેબ્રુઆરી 2022ના રોજ વિહાર લેક ગ્રીનરી રેસ્ટોરન્ટમાં ચાંદની મેકઓવર દ્વારા સંચાલિત DIVA 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.બંને કેટેગરીમાં 15 સિલેક્ટેડ પાર્ટિસિપન્ટ્સ હતા જેમાંથી સાત ફાઇનલિસ્ટની પસંદગી કરવામાં આવી હતી.ન્યાયાધીશોની પેનલે મિસિસ ઇન્ડિયા ઇસ્ટ 2020 જયશ્રી સોની, ભૂતપૂર્વ ફાઇનલિસ્ટ શ્રીમતી ઇન્ટરનેશનલ પેસિફિક શિલ્પા બહુરૂપી અને સૌંદર્ય નિષ્ણાત ચાંદની […]
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર એક કાર ચાલકે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના કાફલાને અટકાવવાનો પ્રયાસ કરતા શહેર પોલીસે ફરિયાદ નોંધી તેને ઝડપી પાડ્યો હતો. ગઈકાલે મંગળવારે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરતથી વાયા ઓલપાડ, હાંસોટ અને અંકલેશ્વર થઈ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા. તે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કડકિયા કોલેજ પાસેથી ભરૂચના […]