=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ= જિલ્લા સુરેન્દ્રનગર તાલુકા દશાડા પાટડી નારણપુરા વિસ્તારમાં ગરીબ લોકો રહેતા તે લોકો મજુરી કામ કરી ને ગુજરાન ચલાવતાં હોય છે ત્યારે જે કોરોના વાયરસ મહામારી ના કારણે આવા સંજોગોમાં આ ગરીબ પરિવારો ના રેશનકાર્ડ બંધ હોવાથી તેમને અનાજ નથી મળતુ તેવા ગરીબ પરિવારોના ઘરે ઘરે જઈને […]
Month: July 2020
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોરોનાના કહેર વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકોના વેપાર ધંધા અને નોકરીના પણ ઠેકાણા નથી.ભયના ઓથા હેઠળ જીવી રહેલા લોકો પર શિક્ષણને વ્યાપાર બનાવી દુકાનો ખોલી બેઠેલા ખાનગી સ્કૂલોના સંચાલકો ફી ભરવા દબાણ કરી અત્યાચાર કરે છે તો એમને હવે માનવતાના પાઠ ભણાવવા જરૂરી બન્યા છે. વાત […]
ભરૂચ જિલ્લાના આમોદ માં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતો એક નબીરો જડપાયો આમોદ પોલીસે આકાશ રણજીત ઠાકોર પાસેથી મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આમોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે. એચ.સુથાર સાહેબ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન આકાશ રણજીત ઠાકોર ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી […]
વિજય અને જીતની સાથે વિશ્વની દરેક વ્યક્તિ તેની પાછળ ‘સેનિકો’ ની વાર્તાઓ પણ છોડે છે જે તેઓ સાંભળવા માટે અમારી વચ્ચે હાજર નથી. વીર અબ્દુલ હમીદ યુપી જિલ્લાના શહિદમાંના એક છે જેમને સર્વોચ્ચ સૈનિક સન્માન પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યો છે. જ્યારે પણ દેશના બહાદુર પુત્રોના નામ અને તેમના જીવન લેવામાં […]
મુઝફ્ફરનગરના ખાટૌલી કોટવાલી વિસ્તારમાં એક નવવિવાહિતાની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. નવવિવાહિતા ઘરેથી શૌચ કરવા ગઈ હતી, ત્યારબાદ જંગલમાં મહિલાની લાશ મળી હોવાની સનસનાટી મચી ગઈ હતી. બનાવની માહિતી મળતાં ડોગ સ્કવોડ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કેસની તપાસ શરૂ કરી હતી. મૃતકના નવા […]
આજ કાલ કઈ ને કઈ વિવાદો માં આવતી ગુજરાત પોલીસ પણ આજે કંઈક અલગ ચર્ચા માં. અંકલેશ્વર તાલુકા જિલ્લા ભરૂચ ના અંકલેશ્વર gidc ના dysp દેસાઈ સાહેબ એ જે ઉદાર તા નું કામ કર્યું છૅ ખરેખર વખાણવા લાયક છૅ. ગરીબો ને પોતે રસ્તે ઉતરી જાહેર માર્ગો પર માસ્ક વિતરણ કરી […]
ગર્ભવતી મહિલા પ્રસુતિની પીડા થી પીડાતી રહી ને અંબાજી પોલીસ દંડ લેવાની રકઝક કરતી રહી, બાળકનું મોત રીતેશ પરમારઅંબાજી હોસ્પિટલમાં દાખલ એક મહિલાને પ્રસુતિની પીડા વધારે ઉપડતા તાત્કાલિક પાલનપુર ખાતેની હોસ્પિટલ ખસેડવાની ફરજ પડતા સગર્ભા મહિલાના પરિવારજનો પ્રાઇવેટ વાહન મારફતે મહિલાને અંબાજી હોસ્પિટલથી લઈને પાલનપુર જવા નીકળ્યા હતા. તે દરમ્યાન […]
ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જુગાર જેવી સામાજિક બંધી ડામવા અંગે સૂચના આપેલ છે. જે મુજબ પાલેજ પોલીસનાં પી.આઇ બી.પી. રજયાએ અને એમની ટીમે 6 જુગારીઓને ઝડપી પાડયા હતા. આ અંગે વિગતે જોતાં પાલેજ પોલીસને મળેલ બાતમીનાં આધારે પાલેજનાં જહાંગિર પાર્ક સોસાયટીની સામે ખુલ્લી જગ્યામાં શેરડીનાં ખેતરની નજીકમાં કેટલાંક […]
ઘરફોડ ચોરીનાં બનાવો શોધી કાઢવા અંગે ભરૂચ એલ.સી.બી. પોલીસ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પી.આઇ.જે.એન.ઝાલાનાં આદેશ મુજબ કામગીરી કરી હતી ત્યારે મળતી બાતમીનાં આધારે ભરૂચ એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ. બરંડા, વાય.જી.ગઢવી તથા તેમનં માણસોએ કામગીરી કરી હતી. જેમાં મળતી બાતમીનાં આધારે પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. […]