0
0
Read Time:1 Minute, 5 Second
મહારાષ્ટ્ર સરકાર : COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવા નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરી
બધા સિનેમા હોલ, રેસ્ટોરાં, હોટેલ્સનું પ્રતિબંધો સાથે 50% ક્ષમતા પર સંચાલન કરવું
સામાજિક/રાજકીય/ધાર્મિક/સાંસ્કૃતિક મેળાવડાની છૂટ નથી. લગ્નમાં 50 લોકોને જ મંજૂરી
અંતિમ સંસ્કારની ક્રિયામાં 20થી વધુ લોકોને ભેગા થવાની છૂટ નથી પ્રતિબંધ સાથે હોમ આઈસોલેશનની છૂટ.
આઈસોલેશન દરમિયાન કયા ડોકટરના સંપર્કમાં છો તેની માહિતી સત્તાધિશોને આપવાની રહેશે.
કોવિડનો દરદી ઘરમાં છે તેવુ લખેલુ બોર્ડ ઘરની બહાર ટીંગાડવાનું રહેશે
હોમ ક્વોરેન્ટાઇન થયેલા દરદીના હાથમાં સ્ટેમ્પ અનિવાર્ય
કોવિડના નિયમોનું પાલન નહિ કરતી જગ્યાઓ બંધ રહેશે.