0
0
Read Time:26 Second
ભરૂચ
દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગની ઘટના
ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો
અગાઉ લાગેલ આગની ઘટનામાં 12 લોકોના નિપજ્યા હતા મોત
ક્લોઝર નોટીસના કંપનીનો પ્લાન્ટ હતો બંધ હાલતમાં, કાટમાળ હટાવવાની કામગીરી દરમ્યાન લાગી હતી આગ