0
0
Read Time:29 Second
બ્રેકીંગ ન્યૂઝ
ભરૂચ ઝઘડિયાના પીપોદરા થી સંજાલી ગામ જતા માર્ગ પર લૂંટ
ખાનગી ફાઇનાન્સના કલેક્શન કર્મચારીને રોકી ઝપાઝપી કર્યા બાદ ત્રણ બાઇક સવારોએ ચલાવી લૂંટ
મોબાઇલ ફોન તેમજ 32 હજારના રોકડ ની લૂંટ ચલાવી 3 ઈસમો ફરાર
ઉમલ્લા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી