Read Time:3 Minute, 11 Second
વાલીઆ તાલુકાપરચેઇઝ સેલ યુનિયન નાં ઉપ પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા સામે સહકારી કાયદા ની કલમ-૭૬ બી (1) અને 76 બી(2) હેઠળ નો જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા હુકમ થતાં “સહકારી ક્ષેત્રે ભૂકંપ ” સહકારી કાયદો હાથમાં લેવાનું પરીણાા
વાલીયા તાલુકા ખરીદ વેંચાણ સંઘ મા છેલ્લા છ માસથી રાજકીય કિન્નાખોરી રાખી પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત લાવી વિવાદ સજાઁતા આખરે જિલ્લા રજીસ્ટ્રાર અને હાઈકોર્ટે ના દાવપેચ મા સહકારી સંસ્થા મા મનમાની કરી સભાસદો ને ગેરમાર્ગે દોરી સહકારી કાયદા નુ ઉલ્લંઘન કરી જે સંસ્થા મા બેઠા તે પોતાની બાપીકી પેઢી બનાવી દેવામાં જે વાલીયા તાલુકા ની સંસ્થા સારી ચાલતી હોય સભાસદો તથા ખેડૂતો ના કામ થતા હોય ખરા સમયે ખેતી ના કામ મા જોતરાયેલ ખેડૂતો ને જ્યારે ખાતર તથા બિયારણ ની જરુરીયાત હોય તેવા સમયે પ્રમુખ શ્રી પર રાજકીય કિન્નાખોરી રાખી અવિશ્વાસ ની ખોટી દરખાસ્ત લાવી ને ખેડૂતો ને ખરે સમયે સંસ્થા ના કામ મા અવરોધ ઉભા કરી ખોટી સહી ના જોરે સંસ્થા ના બેન્ક એકાઉન્ટ પણ શીલ કરાવી ખેડૂતો ને ખાતરની કૃત્રિમ તંગી ઉભી કરી ખેડૂતો ને પડતા પર પાટુ મારવા ની રીતથી જાગૃત સભાસદો ને ખાતર માટે પોતાના હક્ક ની લડાઈ લડવી પડે ત્યા સુધી ની નોબત આવે સહકારી સંસ્થા કાયદો ન જાણનાર ડીરેક્ટરો આખ મીંચી સહી કરી સભાસદો ને પારાવાર નૂકસાન કરવા નુ કાયઁ કરે અને પોતે ખુરશી સાચવી ને પોતાનો લાભ લઈને મોટા લાભાર્થી બની સંસ્થા તથા સભાસદો ને દેવા ના ડુંગર મા ધકેલવા ની કામગીરી મા રચ્યા પચ્યા રહે છે તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લા ની જિલ્લા રજીસ્ટ્રાર ની કચેરી સુધી વિવાદ જતા છ મહિના ના તારીખ પર તારીખ પડી ને આખરે જિલ્લા રજીસ્ટ્રાર શ્રી એ સી ચૌધરી એ સહકારી કાયદા અને ઠરાવો ની ચકાસણી કરી એમની સત્તા ની રૂએ સહકારી કાયદા ની કલમ 76 બી(1) અને 76બી (2) અન્વયે વાલીયા સંઘ અને બીજી કોઈ મંડળી મા આ હુકમ ની તારીખ થી છ વષઁ કરતા વધુ ન હોય તેટલી મુદત સુધી ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા ગામ દેશાડ તા વાલીયા જિ ભરૂચ ને કોઈ હોદ્રો ધરાવવા ને અથવા તે માટે ચુંટણી મા ભાગ લેવાનો ગેરલાયક અંગે નો હુકમ કરેલ છે ..