Sat Aug 22 , 2020
Spread the love ભરૂચ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગની ઘટના ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો અગાઉ લાગેલ આગની ઘટનામાં 12 લોકોના નિપજ્યા હતા મોત ક્લોઝર નોટીસના કંપનીનો પ્લાન્ટ હતો બંધ હાલતમાં, કાટમાળ હટાવવાની કામગીરી દરમ્યાન લાગી હતી આગ Spread the love