Apda
PC દિનેશભાઇ નરસિંહbભાઈ રાજપારડી પો. સ્ટ
PC ફિરોજભાઈ ફતુજીભાઈ “બી”ડીવીજન પો.સ્ટે.
નાઓને આજ રોજ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે અમોને ભારત સરકાર ના MINISTER OF HOME AFFAIRS તરફ થી તથા ગુજરાત સરકાર ના HOME DIPARTMENT તરફ થી (1) જીવન રક્ષક એવોર્ડ મેડલ તથા (2)જીવન રક્ષા મિનિએચર મેડલ (3) સન્માન પત્ર સર્ટિફિકેટ (4) રોકડ પુરસ્કાર રૂપી ચેક અંકે. 1 લાખ નો આપી રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ નાઓ દ્રારા સન્માનિત કરવામાં આવેલ આ આવસર નો અમોને લાભ મળવા બદલ તથા સન્માન મળવા બદલ ભરૂચ જિલ્લા પોલીસ પરિવાર નો તથા ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી નો ખુબ ખુબ ખુબ ખુબ ધન્યવાદ પાઠવતા
આપડા દિનેશભાઇ નરસિંહભાઇ અને ફિરોજબઈ ફાતુજી ભાઈ ને 15 ઓગસ્ટ ના સન્માનિત કરવામાં આવ્યા પ્રજાના રક્ષક એમજ સારી કામ ગીરી કરી પુરુસ્કારો મેડવે. અને આગળ વધતા જય ને પ્રજાની રક્ષા માટે તતઃ પર ઉભા રહે એવી અમારી અપને શુભેચ્છા ઓ જય હિન્દ જય ભારત